________________ કવિરાજ શ્રી નેમિદાસ રામજી શાહ પ્રણત: * પંચ પરમેષ્ટિ મંત્રરાજ દયાનમાલા " અથવા " અનુભવલીલા' તથા તેના ઉપર આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિનો “ટબો” અથવા “બાલવિલાસ” તેમના શબ્દાર્થ, ભાવાર્થ તથા સવિસ્તર વિવરણ સાથે ઢાળ પહેલી [ ઢાળ : પાઈ ] (મંગલ–શુદ્ધ આત્મસ્વરૂપની મહાકલ્યાણકારી વિચારણા ) મૂળ શ્રી જિનવાણી પ્રણમન કરી, સિદ્ધચક્ર ભાલસ્થલ ઘરી; શુદ્ધાતમ છે મહાકલ્યાણ, તે ગ્રહવાને થાઓ જાણુ..૧ –શ્રી જિન ચોત્રીસ અતિશયરૂપ શ્રી-શોભા-લક્ષ્મીવંત એહવા રાગદ્વેષાદિ રિપુનઈ છતઈ એહવા જે જિન અરિહંત તેહની વાણી તે સરસ્વતી તેહને પ્રણામ કરીને વલી સિદ્ધના ચક્ર-સમુદાય તે ભાલસ્થતિ, તે નિલાડે પ્રણામ કરીને અથવા પુરુષાકારે લેક ધારીઈ તિવારે સિદ્ધચક્રને નિલોડ ઠામિ ધારી. એતલે જગપૂજ્ય ઠામ તે નિલાડ સિદ્ધડામ ધારીને એહ સિદ્ધરૂપ શુદ્ધાત્મા તે મહાકલ્યાણમયી કર્મકલંક ટાલી સુવર્ણરૂપ થ તિમ સ્વરૂપ ક(9)હવાનઈ તુહ્નો પ્રાણીઓ જાણ થાઓ. 1. * પ્રસ્તુત રાસની દરેક કડીનો સંક્ષિપ્ત સાર તે તે કડી ઉપર દર્શાવવામાં આવ્યો છે. આ સાર મૂળ કૃતિમાં નિર્દિષ્ટ નહી હોવાથી અમે અહીં કૌંસમાં દર્શાવ્યો છે. * શ્રી નેમિદાના ગુરુ શ્રી જ્ઞાનવિમલસૂરિએ બાલ જીવો માટે આ બો કર્યો છે. મૂળ પ્રતિમાં ક્યાંક તેને ટબાથ તરીકે પણ દર્શાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org