________________
[૬] દ્રવ્ય, ગુણ, પર્યાયાત્મક ચિંતન તે શુકલધ્યાન. શુદ્ધક્રિયાયુક્ત આમવીર્ય તે શુકલધ્યાન. ધર્મધ્યાનના પ્રશસ્ત ગુણે. ભવાભિનંદીને ધર્મધ્યાન ન હોય. શુકલધ્યાનથી શુકલગુણ પ્રગટે. ચિત્તના ચાર પ્રકાર. શુદ્ધાતમ પ્રગટે તેવું ચિંતન અને ધ્યાન કરે. સંસારનું પરિભ્રમણ અટકાવવા ધ્યાન-સાચું અવલંબન. ધર્મધ્યાન, જ્ઞાન આદિ ગુણની ખાણ.
4 6 + ૮ = બ
2 &
હાલ ત્રીજી
ધર્મધ્યાનનું સ્વરૂપ અને અષ્ટાંગ યોગ. અડગના નામે-તેનાથી દુષ્ટ વિકલ્પ તથા ભવદુઃખ જાય. ધ્યાનસિદ્ધિ માટે પ્રાણાયામ-તેના પ્રકારે. દ્રવ્ય અને ભાવ પ્રાણાયામના ગુણે. ઔદાસીન્યરૂપ ઔષધિ અને ધર્મામૃત પથ્ય. પ્રકૃતિ (પ્રવૃત્તિ) સંકેચ, વિકાર-અવિકાર અને નિર્વિકાર માટે પવનની સાધના.) પવન નિજધથી થતા લાભે. પવનાભ્યાસ. પવનાભ્યાસથી પૂરણા પ્રમાની સાધના. આરાધનાને પ્રપંચ. દ્રવ્ય ગીની સ્વર સાધના સ્વરોદય-સંવેદ્ય સમીર. સ્વર સાધનાથી કાર્યના મમત્વને વિચાર. દ્રવ્યગીને સ્વર સાધનામાં પલિમંથ. આધ્યાત્મિક સ્વર સાધના તત્ત્વ વિચારણા આધ્યાત્મિક ચિંતન આમરાજની શુચિ. પિંડસ્થાદિ ધ્યાનથી ગુણો પ્રગટે. જાગરુક સાધક ગીતાર્થને સેવે. સ્વાધ્યાયથી સાવધાની. તે ભાવ અધ્યાત્મમાં વાસિત હેવાથી ઇન્દ્રિય સુખમાં લીન થાય નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org