________________ [206] ઢાળ 5/10 મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્ય. પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત. આજંવ, 4 માર્દવ, ક્ષાન્તિક અને વિમુક્તિ -આ સઘળા ધર્મ ધ્યાનના અવલંબન - સડાયક છે. સાધના દ્રવ્યથી-આલંબનથી કરાય. આલંબનરૂપ દ્રવ્ય જે ઉદાર-શ્રેષ્ઠ હોય તે ભાવ પ્રધાન-શ્રેષ્ઠ થાય. આલંબન જેટલાં ઊંચાં તેટલા ભાવ અધિક. સ્વસંવેદન એ ધર્મધ્યાન અને શુકલધ્યાન બનેનું ધયેય છે, પણ વિશુદ્ધિ અને સ્વામી (ધાતા) ના ભેદથી તે બે દયાનમાં ભેદ સમજવો. ચોથું ધ્યાન જે શુકલધ્યાન તે મોક્ષનો મુખ્ય હેતુ છે જે ધર્મધ્યાનથી વિશુદ્ધ હોય, ભાપ્રધાન હોય, વજ ઋષમનારાચ સંઘયણવાળા હોય, પૂર્વકૃત આદિના જાણકાર હોય તેને શુકલધાન હોય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્ર”ના દશમા પ્રકાશમાં આ વિષે જણાવ્યું છે કે - धर्मध्याने भवेद्भावः क्षायोपशमिकादिकः / સેફયાઃ મવશુદ્ધાઃ યુઃ વીતવાણિતા પુનઃ + 26 | अस्मिन् नितांतवैराग्यव्यतिगतरंगिते / जायते देहिनां सौख्यं स्वसंवेद्यमतीन्द्रियं / / 17 / / અનુવાદ - | ધર્મધ્યાનમાં લાપશમિક આદિ ભાવ હોય છે અને જેમ જેમ તે આગળ વધતો જાય, તેમ તેમ અનુક્રમે પીત, પદ્ધ અને શુકલ લેડ્યા વિરુદ્ધ વિશુદ્ધ હોય છે. આ ચાર પ્રકારના (આજ્ઞા, અપાય, વિપાક અને સંસ્થાનના ) થાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંયોગથી તરંગિત થયેલા ચોગીઓને, પિતે અનુભવ કરી શકે તેવું અતીનિદ્રય ( ઇન્દ્રિયના વિષય વિનાનું ) આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. 10 * આજવ–આજવ-ઋજુતા, એટલે વિચાર વાણી અને વર્તનની એકતા. + મદવ-માદવ-મૃદુતા, એટલે અંદર અને બહાર નમ્ર તિ, જાતિ, કુલ, રૂપ વગેરેના અભિમાનનો ત્યાગ કરવાથી તે ધર્મ કેળવાય છે. કા ખંતિ-ક્ષતિ-ક્ષમાં એટલે સહનશીલતા. તે કેળવવાની પાંચ રીત છેઃ 1. કોઈ ગુસ્સો કરે ત્યારે તેનાં કારણની પોતામાં શોધ કરવી. 2. ફોધવૃત્તિથી અહિંસાદિ વ્રતોને લેપ થાય છે, ઇત્યાદિ અર્થપરંપરાનું ચિંતન કરવું. 3. ભૂખ લોકાનો સ્વભાવ જ ગુસ્સે થવાનું છે એમ વિચારી તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખવી. 4. કેઈ સકારણ કે અકારણ ગુસ્સો કરે તો પણ એમ માનવું કે, એ મારાં પૂર્વ કર્મોનું ફળ છે. 5. ક્ષમા ધારણ કરવાથી ચિત સ્વસ્થ રહે છે, વગેરે ક્ષમાના ગુણનું ચિંતન કરવું, * વિમુત્તિ-વિમુક્તિ-ત્યાગ, એટલે બાહ્યાભ્યતર વસ્તુઓમાં તૃણાનો વિદ. વિમુક્તિ-અકિચનતા એટલે કોઈપણ વસ્તુમાં મમત્વબુદ્ધિ ન રાખવી તે. - ધર્મપાનના ચાર આલંબન-વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા. ધમધાનની ચાર અનુપ્રેક્ષા–એકત્વાન પ્રેક્ષા, અનિત્યાનુપ્રેક્ષા, અશરણાનુપ્રેક્ષા, સંસારાનુપ્રેક્ષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org