________________ [145) ઢાળ 4/1 શબ્દાર્થ: હવે ... ... .... સ્થાપન કરે. પંચકબીજ - યોગનાં બીજ પંચક ( શૈ oN કૅ છે ર) -સમીર બીજ પંચક શુદ્ધ ધર્મનું બીજ. ગરિબાવા. -શુદ્ધ ધર્મ બીજ પંચક. પરમાતમ પદ ..... આ દયેય છે. (જુઓ પહેલી ઢાળ કડી પંદરમી. ) -બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા-અધ્યાત્મ પ્રક્રિયાને આ કમ છે. પ્રસ્તુત રાસમાં બહિરાત્માને ભવાભિનંદી અથવા પુદ્ગલાનંદી તરીકે તથા અંતરાત્માને શુદ્ધાત્મા અથવા રાજહંસ સ્વરૂપ તરીકે અને પરમાત્માને પરમાતમપદ તરીકે દર્શાવેલ છે. ( જુએ બીજી ઢાળ. કડી 7-9 ) ભાવાર્થ - હવે પ્રકારાન્તરથી એ જ પવનાભ્યાસની વાત કહે છે - હદયકમલને વિષે યોગનાં પાંચ બીજની સ્થાપના કરે, નમો વારિ પદ વચમાં તથા ચાર દિલનાં ચાર પદ aai, મા, 3, ના, તથા શૈ, , , , , એ પ્રમાણે સમીરનાં બીજ આદિ સ્થાપવા. પાંચ સમીરના બીજ પંચકદ્વારા તેમની સ્થાપના કરવી. વગેરે ઘણા ભેદ છે. ( આત્માથી સાધક હદયકમલમાં નમસ્કારનાં શુદ્ધ ધર્મ બીજ પંચક તથા સમીર બીજ પંચક સ્થાપે અને તેથી પરમાત્મપદને પામે. ) ' હે ભવ્ય લોક ! આ પ્રકારે પિતાના આત્માને સમજાવીએ અને આવા ધ્યાન અને પવનાભ્યાસના અનેક ભેદે છે તે પૈકી આ ભેદને ગ્રહણ કરી પરમાત્મપદ જે દયેય છે તે પામવાને પ્રયાસ કરીએ એ આ ઢાળની આંકણું છે......૧ ' 7 ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org