________________
૫૧૯
ની સાથેના મિત્રોએ ઈટ અને પથ્થરથી સર્પને મારી નાખ્યું. ભીની દુગતિ અને દુદશજ થાય છે. પ્રાયઃ કરીને તીવ્ર લેભના ઉદયવાળા મરીને તિર્યંચ ગતિમાં સર્પ, નળીયા, ઉંદર વગેરે જન્મને ધારણ કરે છે. સર્ષ ત્યાંથી મરીને તેજ પર્વતમાં સિંહ થયો અને બાલચંદ્ર ને જીવ ઈન્દ્રદેવ નામને મનુષ્ય થયા. શિકાર કરવા માટે લક્ષમીનિલય પર્વત ઉપર ગયે જ્યાં સિંહ પહેલાથી જ ખજાનાના બીલ ઉપર બેઠેલ હતું. ત્યાં ઈન્દ્રદેવે તીર છેડયું ત્યારે સિંહ પણ છલાંગ મારી ને ઈદેવ પર કૂદી પડે. તેને ફાડી ખાધે. પરંતુ તીવ્ર ઘાના કારણે સિંહ પણ મૃત્યુ પામ્યા. અને મરીને યુગલ પુત્રના રૂપમાં ચંડાળને ઘેર ઉત્પન થયા. એકનું નામ કાલસેન અને બીજાનું નામ ચંડસેન એક વાર મુંડને લઈને બંને જણે લક્ષ્મીનીલય પર્વત ઉપર ગયા. તે જ દાટેલા ધનના બીલ પર ભૂંડને મારીને માંસ પકાવતા હતા ત્યારે લાકડીઓ બળતાં બળતાં બીલમાં પડી નીચે સેનાને ચરુ દેખાવા લાગે બસ મનમાં સુષુપ્ત લોભ જાગૃત થશે. ચંડસેનભાઈએ કાલસેનને મારી નાંખ્યું. ચંડસેનને બીજા ચંડાળાએ મારી નાંખે..
બંને નરકમાં નારકીના જીવ થયા ભયંકર પાપની સજા ભેગવીને એક ગૃહસ્થપુત્ર થયે અને બીજે તેજ ઘરમાં દાસીને પુત્ર બન્યા. સમુદ્રદત્ત અને મંગલક એવા નામ આપવામાં આવ્યા. બંને ગાઢ મિત્ર બન્યા. મંગલક વિશ્વાસઘાતી હતી. સમુદ્રદત્તનાં લગ્ન થયાં. પતિન ને લેવા માટે પોતાના મિત્ર મંગલકની સાથે સાસરે જતા હતા. વચમાં લક્ષ્મીનિલય પર્વત આવ્યે. ત્યાં વૃક્ષની નીચે બેઠાં તેજ ઘરનું મમત્વ પાછું જાગૃત થયું. લેભવશાત્ મંગલકે માયા જાળ રચીને સમુદ્રદત્તના પેટમાં છરો મારી દીધું. પછી તે ભાગી ગયેા. યદ્યપિ સમૂદ્રદત્ત બચી ગ. એગ્ય આચાર્યદેવની પાસે દીક્ષા લીધી. ત્યાગ વૈરાગ્યથી આત્માનું કલ્યાણ સાધી લીધું. મંગલક મરીને છઠ્ઠી નરકે ગયે, સમુદ્રદત્ત ચારિત્રની સાધના કરીને રૈવેયક દેવલોકમાં ગયા. મંગલક નરકમાંથી આવીને બેકડે બને. એક ગોવાળી તેને ચરાવા લઈ જતો હતે. તે બેકડે પર્વત ઉપર ચઢી ગયે. અને પિતાના જ નિધાન ઉપર લોભવશાત્ બેસી ગયો. ગોવાળીયાએ તેને ખૂબ માર્યો, તે ન ઉઠયો. તેથી તેને ત્યાંજ ખલાસ કરી નાંખ્યો, ત્યાં મરીને ઉંદર થયે. ઉંદર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org