________________
३४७
વધારે છે. તેા ખીજી વસ્તુ આછી પણ હાઈ શકે છે અથવા પરિગ્રહ-વૃત્તિથી બધા પ્રકારના ધન-ધાન્યાદિ પણ પેાતાની પાસે રાખ્યા હાય તેવુ બની શકે છે, પેાતાના બનાવીને રાખ્યા હાય. પાતાની માલિકી તેના ઉપર રાખી ડાય. આ રીતે દ્રબ્ય પરિગ્રહના આ નવ પ્રકાર ગણ્યા છે, જેમાં આપણા આત્માથી ભિન્ન ખાદ્ય વસ્તુએ છે. આવી વસ્તુએના સગ્રહને બાહ્ય પરિગ્રહ પણ કહે છે. અને નવ પ્રકારના દ્રવ્યની પ્રાધાન્યતાને ધ્યાનમાં રાખીને આને દ્રવ્ય પરિગ્રહ પણ કહેવાય છે.
આભ્યંતર– (ભાવ) પરિગ્રહ :
જેવી રીતે દ્રવ્ય પરિગ્રહનું વિવેચન કર્યું' તેમાં સગ્રહ કરેલી, ચારે બાજુથી ગ્રહણ કરેલી વસ્તુઓ ઉપર આસક્તિ, માહ રહે છે. મારા પણાનુ' મમત્વ રહે છે. તેવી રીતે આત્માની અંદર જે આત્મભિન્ન વસ્તુઓ હાવા છતાં પણ સંગ્રહ કરીને રાખી છે. જેવી રીતે રાગ-દ્વેષ, કષાય, વિષય-વાસનાની વૃત્તિ, મિથ્યાત્વ,કદ્યાગ્રહ, હાસ્યાદિ નાકષાયાદિ કમ, યશ, પ્રતિષ્ઠા, ઈચ્છા, વસ્તુ પાસે ન હેાવા છતાં પણ લાલસા આસક્તિ આદિ ૧૪ પ્રકારના આભ્યતર પરિગ્રહ મતાન્યેા છે શ્રી. પંચમાંગ ભગવતી સૂત્રમાં પરિગ્રહને મુખ્ય ત્રણ વિભાગમાં જુદું કરીને મતાવ્યું છે. (૧) કમ (૨) શરીર, (૩) ભાપકરણ.
(૧) કલેશ- કષાય, મિથ્યાત્વ, રાગ-દ્વેષાદિ, હાસ્યાદિ નાકષાય વગેરે સ કર્યું છે. આવુ કેમ જે આત્માથી ભિન્ન બાહ્ય જડ પદાથ છે. કામણુ વણાના પુદ્ગલ પરમાણું સ્વરૂપ છે, તેને પણ પેાતાનુ જ સ્વરૂપ માની લેવું ભાવ પરિગ્રહ છે. રાગ–યુક્ત પેાતાના પ્રેમપૂર્ણ સ્વભાવને પેાતાના સ્નેહથી ભરેલા પ્રેમપૂર્ણ સ્વભાવ માની લેવા અને તેને અનુસાર માયા,-કપટ કરવી,લેભ કરવા તે રીતે દ્વેષવૃત્તિના કારણે ક્રાધ–માનની પ્રવૃત્તિને જ પેાતાને સ્વભાવ માની લેવે. આ રીતે કષાયે! ઉપર પણ મમત્વ, મારાપણાની બુદ્ધિ ઉત્પન્ન કરવી. તેમાં મેટાઈપણું માનવું, અભિમાન રાખવુ . હા સાહેબ ! મારે તા સ્વભાવ ઘણા ક્રોધી છે.... અને તે જ સારૂ છે, થોડા ક્રાય ન રાખું, થોડી આખા લાલ ન દેખાડું, ઘેાડી ધાક ધમકીથી ન એવુ તે તે લેાકે મને કંઈ ગડ઼ે જ નહીં ? પાંચની વચમાં મારી ક મત ઘટી જાય. એ રીતે માન, માયા, લેાભના વિષયમાં પણ વિચારવુ. અરે...હાલ.....
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org