________________
૩૪૪
નવ પ્રકારને પરિગ્રહ(૧) ધન-રૂપિયા-પૈસાને પરિગ્રહ (૨) ધાન્ય-અનાજને પરિગ્રહ (૩) ક્ષેત્ર-ભૂમિ-જમનાદિ (૪) વસ્તુ-ઘર-મકાન આદિ (૫) રૂપ્ય-રૂપું ધાતુ. આદિ (૬) સુવર્ણ–સોનું આભૂષણાદિ (૭) કુષ્ય-અન્ય બધી ધાતુઓ. (૮) દ્વિપદ–મનુષ્ય-પક્ષી–નોકર (૯) ચતુષ્પદ-ચાર પગવાળા હાથી, ઘેડા, ગાય, ઊંટ, ભેંસ, આદિ પશુ.
આ રીતે મુખ્ય નવ પ્રકારને પરિગ્રહ બતાવાય છે. વિચારે, સંગ્રહ કરવા ચાગ્યને ગ્રહણ કરીને મમત્વ બુદ્ધિથી રાખવા યોગ્ય આ નવથી પણ વધારે કઈ વસ્તુ બાકી રહેતા હોય તે બતાવે. શાસ્ત્રકાર મહર્ષિઓએ તે આ નવ મુખ્ય જાતિઓમાં બધા પ્રકારની વસ્તુઓને સમાવેશ કરી દીધું છે. આથી સંગ્રહ કરવા એગ્ય વસ્તુઓને મુખ્ય પરિગ્રહ નવ પ્રકારને બતાવ્યું છે.
ગૃહસ્થને ઉપયોગી ૬ અર્થ પરિગ્રહ
ધાન્ય ૨૪
રન ૨૪
સ્થાવર ૩
દ્વિપદ ૨
ચતુષ્પદ મુખ્ય ૧૦ + ૧ = ૬૪
+
+
+
+
પ્રકારતરે ચૌદ પૂર્વધર પૂજ્યપાદ ભદ્રબાહવામીએ બનાવેલ દશવૈકાલિક સૂત્રની નિર્યુક્તિમાં ગૃહસ્થને અર્થ પરિગ્રહ આ રીતે મુખ્ય ૬ પ્રકારને બતાવીને તેના કુલ ૬૪ ભેદ-પ્રભેદ પણ બતાવ્યા છે. પરંતુ એમાં બધુ બીજી રીતે સમાવેશ થઈ જાય છે. અર્થાત્ એક સમય તેવે હતું જ્યારે પૈસાથી લેવડ–દેવડને વ્યવહાર ન હતા. ત્યારે ધન ગૌણ હતુ, અથવા ધન ન પણ રહેતું અને ધાન્ય-રત્નાદિ પ્રધાન હતા ત્યારે આ રીતને પણ ભેદ ગણતે હતે. અવાન્તર પ્રભેદોને પણ જેવી રીતે બતાવાયા છે તે પણ જોઈ લઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org