________________
૨૦૫
મહાન કાણુ-અહિંસા કે સત્ય -
સર્વ પ્રકારના ધર્મોંમાં અહિંસા ધર્મને મૂળભૂત ધમ ખતાબ્યા છે. દયા ધર્મનુ મૂળ છે’ કે ‘અહિંસા પરમેા ધમ” આ વાત સવ પ્રથમ કરવામાં આવી છે. સૌથી પ્રથમ અહિંસાને સ્થાન આપવામાં આવ્યું છે અને એના પછી સત્યને સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રકાર મહિષ એ તે ત્યાં સુધી કહે છે કે અહિંસાની રક્ષા થાય એ રીતે જ ત્ય ખેલવુ જોઇએ. જો સત્ય ખેલતાં હિંસાને ઉત્તેજન મળતુ હાય । તે સત્ય પણ કામનું નથી, જો થાડુંક અસત્ય મેલીને કોઈના ાણુ ખચી શકતા હોય તે તે અસત્ય પણ્ મહાન સત્ય છે.
.
એક મુનિ મહાત્મા જંગલમાં કાર્યાત્સગ કરીને ધ્યાનમાં ઉભા હતા. માં કેટલાક શિકારી શિકારની શોધમાં દોડતા આવ્યા અને મહાનાને પૂછ્યું – ‘મહારાજ! હમણાં અહી થી આગળ કેટલાંક હરણ ઢતા ગયાં છે તે તે કઈ ખાજુ ગયાં છે ? તે જલ્દીથી મતાવે. હાત્મા વિચારમાં પડ્યા કે જો હરણની દિશા બતાવીશ તે તે આપડાં " જશે અને હિંસાનુ પાપ લાગશે. જો જૂઠ્ઠું એલીશ તે અસત્ય lલવાનું પાપ લાગશે. મહાત્મા ગીતા હતા. તેમણે વિચાર્યું કે રણાના પ્રાણને બચાવવાની વાતને મહત્ત્વ આપ્યુ’. શિકારીએ ઉતાવળમાં તા. ગુસ્સામાં આવીને પૂછવા લાગ્યું – · મહારાજ ! ખતાવે! હરણાં ઈ દિશામાં ગયાં ? ડાબી બાજુ કે જમણી બાજુ મહારાજ મેલ્યા. * જે જોઉ છું તે જાણતા નથી. જે જાણુ છું તે જોતા નથી.’” આનું મા જ વાકચ મુનિ રટવા લાગ્યા. શિકારીએ સમજયા માણસ ગાંડા માગે છે. શિકાર હાથથી છટકી ગયેા. શિકારીએ ઘરે પાછા ફર્યાં.
વિચારી, મહારાજે ચેાગ્ય કયુ` કે નહિ? તેમને પુણ્ય લાગ્યું કે પાપ? મહાત્મા ‘અહિંસા પરમ ધમ”ના આદશ ને વરેલાં હતાં. તેમણે જે કર્યું. તે ચેાગ્ય જ હતું. અહિં સા ધમ સત્યથી પણ ઊંચા છે. જે સત્યથી પ્રાણઘાતક હિંસા થતી હોય તે સત્ય પણ ન ખેલાય.
પક્ષીની રક્ષા માટે મુનિ મૌન રહ્યા :--
કથા સાહિત્યમાં મેતારજ મુનિની વાત આવે છે. ભિક્ષા લેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org