________________
અઢાર પાપસ્થાનકની સજઝાય.
હિંસા પા૫સ્થાનકની સઝાય.
પાપ સ્થાનક પહેલું કહ્યું રે, હિંસા નામે દૂરંત. મારે જે જગ જીવને છે, તે લહે મરણ અનંત રે પ્રાણી
જીનવાણી ધરે ચિત્ત.. માતપિતાદિ અનંતના રે, પામે વિયાગ તે મંદ. દારિદ્ર દેહગ નવિ ટલે રે, મિલે ન વલલભ છંદ રે પ્રાણી (૨) હાએ વિપાકે દશગાણું રે, એકવાર કિયું કર્મ. શત સહસ કેડી ગમે રે, તીવ્ર ભાવના મર્મ છે. પ્રાણી (૩) મર કહેતાં પણ દુઃખ હવે રે, મારે કિમ નહિ હોય? હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેય રે. પ્રાણી (૪) તેહને જેરે જે આ રે, રૌદ્રધ્યાન પ્રમત્ત. નરક અતિથિ તે નપ હુઆ રે, જિમ સુભૂમ બ્રહ્મદત્ત છે. પ્રાણી (૫) રાય વિવેક કન્યા ક્ષમા રે. પરણાવે જસ સાય. તેહ થકી દૂરે ટલે રે, હિંસા નામ બોલાય છે. પ્રાણી
જીનવાણી ઘરે ચિત્ત (6)
–અનુવાદક જયાબેન સતિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org