________________
૧૯૧
હિંસાનું ફળ – ૦ જેવી રીતે કર-તત્ર અધ્યવસાયથી ઘોર હિંસા કરવામાં આવે છે તેવું જ ફળ તેને મળે છે, રૌદ્ર પરિણામી, તીવ્ર હિંસક, મહાપાપી, મહાઆરંભ-સમારંભ કરનાર પણ નરકમાં જાય છે. ૦ હિંસાના ફળસ્વરૂપ તિર્યંચ ગતિમાં અનેક હિંસક જન્માદિ કરવા
૦ હિંસાદિથી મારવાને કારણે જનમોજન્મની વેર પરંપરા પણ ચાલતી
રહે છે. ૦ કરેલાં પાપના પરિણામને કારણે જન્મો-જન્મ દુઃખ ભેગવવું પડે
છે. મહા દુઃખ, દુર્ગતિ પ્રાપ્ત થાય છે. ૦ આ જન્મમાં સંતાન પ્રાપ્તિ ન હોય તે ગયા જન્મમાં, પૂર્વ ભવમાં પણ સારા પ્રમાણમાં હિંસા કરી હશે એ કર્મસિદ્ધાંત માન.
જ પડશે. ૦ આ જન્મમાં માતા-પિતાને વિયોગ, પુત્ર માટે માતાને મરવું વગેરે
પૂર્વ જન્મની હિંસાનું જ ફળ છે. ૦ આ જન્મમાં માને કે જીવનભર રોગીષ્ટ શરીર, જન્મથી જ રેગેથી ઘેરાયેલાં હોય, એવું શરીર પ્રાપ્ત થયું હોય તો પણ સમજી લે કે ગયા જન્મમાં ખૂબ જ હિંસા કરી હશે, પાપ કરીને તીવ્ર અશાતા વેદનીય કર્મબંધન બાંધ્યા હશે. ૦ આ જન્મમાં તીવ્ર ક્રોધાદિ બળતી હેળી જેવા કષાય, બદલે લેવાની વેર વૃત્તિ, મારવાની દુમનતા હેરી હોય તે સમજી લે કે કોઈપણ જન્મની હિંસાના પાપને ઉદય આજે થયે છે, ૦ વધ-બંધ, નિકરણ શ્રેષ–વૈમનસ્ય (દુશ્મનાવટ) પણ હિંસાનું જ
પરિણામ છે. તત્ત્વાધિગમ સૂત્રમાં કહ્યું છે કે - - હિંસદ્વિષિમુત્ર વાપરાવાની હિંસાનું ફળ –
આ લોકમાં અનર્થની પરંપરા, સદેવ રાગ-દ્વેષ, મહાદુઃખ, રેગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org