________________
૧૮૨
મારે તેનું ખાસ ધ્યાન રાખવુ' અને એવી હિંસા, હત્યા કે પ્રાણીવધ ના રાજાના ફરમાનથી કે હુકમથી પણ અંધ કરાવવી એજ “અમારી પ્રવના” નુ કાર્ય હતુ. આપણે જ્યારે આપણા પવિત્ર પાઁમાં પવિત્ર ધમ આરાધના કરીએ છીએ તે આવા સમયે આપણે ચારે બાજુ ધ્યાન રાખીને જીવરક્ષા કરવી જોઈએ. ત્રીજાના હિતમાં પણ આપણા ધમ સમાયેલે છે. ખીજાના જીવનનું રક્ષણ તે પણ આપણા ધમ છે. મહારાજા કુમારપાળ રાજાએ અનેક આજ્ઞાપત્ર ફરમાન કાઢીને અહિંસાના પ્રચાર કર્યાં હતા. હિંસા જ બંધ કરાવી હતી. નાસ્તામાં સવ્વાશેર ચકલીની જીભ :
વન સામ્રાજયમાં દ્વિલ્હી નરેશ અકબર જે ખૂખજ ક્રૂર અને હિંસક હતા. કહેવાય છે કે તે જ્યારે સવારમાં નાસ્તા કરતા ત્યારે તેને સવાશેર ચકલીની જીભ નાસ્તામાં જોઈતી હતી. વિચાર તે ખરા સવાશેર જીભ માટે કેટલી બધી ચકલીએ મરવામાં આવતી હશે ત્યારે સવાશેર જીભ મળતી હશે ? પાતે જ્યારે આટલે બધા કર હિંસક હતા તે તેના રાજ્યમાં ચારે બાજુ કેટલા માટા પ્રમાણમાં વ્યાપક હિંસા થતી હશે ? આ ફક્ત અનુમાન કરવાનું જ રહ્યું. આવે (હંસક દિલ્હી નરેશને પણ જૈનાચાર્ય હીરસૂરીશ્વરજી મહારાજે અહિંસા ધર્મના ઉપદેશ આપી .પેાતાના પ્રભાવથી પ્રભાવિત કરી સમજાવી-મુઝાવીને ચારે તરફ થતી ઘેર હિંસાને ખંધ કરાવી હતી. અને રાજ ફરમાન—હુકમ બહાર પાડીને અનેક કતલખાનાએ કરાવ્યા હતા. બાદશાહે અકમરના જુદાં જુદાં ફરમાનો દ્વારા ચારે તરફ આખાએ વર્ષોંમાં અર્ધા વષઁના દિવસે સુધીની હિંસા અ`ધ કરાવી હતી. કેટલું પ્રસંશનીય કાય` પૂજ્ય જૈનાચાય હીરસૂરી મહારાજે કયુ હતું !
મધ
વનસ્પતિકાયમાં જીવ હિંસાનુ પ્રમાણુઃ–
જે વનસ્પતિના ઉપયાગ આપણે આપણા દૈનિક કાર્યમાં ખૂબ જ કરીએ છીએ તેમાં પણ જીવ છે, તે પણ આપણી માફક જ છે. એ તે આપણે પાછળના આચારાંગ સૂત્રના પ્રમાણથી જોઇ ચૂકયા છીએ. વનસ્પતિ જીવામાં જીવની સંખ્યાનું પ્રમાણ જે થ ુંક-વધારે છે. તેના આધાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org