________________
૧૭૭
ફે કવામાં આવે છે. આ રીતે ઝેરી વિસ્ફોટક ભાલા હેલના શરીરમાં જતાં તે તડપવા લાગે છે. લેહીં પણ વહેવા માંડે છે. સમુદ્રનું પાણી પણ લાલ લાલ થઈ જાય છે. છેવટે બિચારી માછલી મૃત્યુ સાથે સંઘર્ષ કરતી કરતી પ્રાણ છેડી દે છે. હિંસક કૃર શિકારી તેને સ્ટીમરની સાથે ખેંચીને કિનારે લાવે છે. કેનથી બહાર લાવીને યંત્રથી કેટલાય દિવસ સુધી તેને કાપ્યા જ કરે છે. તેમાંથી અંબર, ચરબી, અને તેલ વગેરે પ્રાપ્ત થાય છે. એ અંદાજ લગાવવામાં આવે છે કે દર વર્ષે પચાસ હજાર જેવી મેટી સંખ્યામાં આવડી મોટી વહેલ માછલીઓને મારી નાખવામાં આવે છે. (૭) કેટલાય સસલા પર પણ ક્રૂરતા -
શેમ્પ, સાબુ, કીમ, ને વગેરે અનેક ઍ વગેરે સૌંદર્ય સાધને પ્રસાધને માટે દર વર્ષે હજારે સસલા પકડવામાં આવે છે. ફક્ત ગર્દન બહાર રહે અને આખું શરીર એવી પેટીમાં રાખવામાં આવે અને પછી તેને બરાબર પિંક કરવામાં આવે છે. પછી આંખમાં શેમ્પ સાબુ વગેરે નાખીને તપાસ કરવામાં આવે છે. તેનાથી કેટલાયની આંખે ફૂટી જાય છે. તેજાબી અસરથી તેઓ બિચારા અંધ થઈ જાય છે. ઈજે. કશનની તપાસ પણ આ રીતે કરવામાં આવે છે અંતે પરીક્ષણ પછી તેમની કેમળ ચામડી ઉતારીને પર્સ–પાકીટ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. (૮) વાંદરાંની યાતના :
ભારત દેશમાંથી હજારોની સંખ્યામાં વાંદરાની નિકાસ થાય છે. વાંદરાને પણ પેટીમાં પૂરી–જકડી રાખવામાં આવે છે અને દવા વગેરે. ને અનેક પ્રાગે કરી પછી મારી નાખવામાં આવે છે. આવી જ હાલત ઉંદરોની પણ થાય છે. દવાઓના પરીક્ષણ વગેરેમાં ઘણી જ મેટી સંખ્યામાં તેમના પર ક્રૂરતા આચરવામાં આવે છે. (૯) કસ્તુરી માટે હરણની હત્યા :
કસ્તુરી પ્રાપ્ત કરવા માટે, હિમાલયના પ્રદેશમાં મુખ્યતયા વસતા કસ્તુરી નર મૃગને શ્કડાની જાળમાં ફસાવીને પકડવામાં આવે છે. અંદાજ લગાવીએ તે દર વર્ષે સીતેર હજારની મેટી સંખ્યામાં હર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org