________________
૧૪૨
નહી તેા “ યથા ચંદન ભારવાડી ગભ:” ના જેવી વાત થશે. ગધેડા ચંદનના ભાર ઉપાડે છે, વહન કરે છે પરંતુ તેની સુગંધના રસાસ્વાદ આનંદાનુભવ તેને કદી પણ થતા નથી, તેવી જ રીતે આચરણ વગરનું જ્ઞાન તા ફક્ત ચંદનના ભાર ઉપાડવા જેવુ જ થશે. તેથી જીવદયા રક્ષાના હેતુ સિદ્ધ નહી થાય. એટલા માટે જ આ વાત પર જોર આપીને સ્પષ્ટ કહ્યું છે. -~-~~
46
सा विद्या या विमुक्तये ૐ વિત્તિ: ' 11
97
" ज्ञानस्य
વિદ્યા તેા એ જ કે જે પાપામાંથી મુક્તિ અપાવે, અથવા જ્ઞાનનુ ફળ પણ એ જ કે વિરતિ. એટલે કે પાપથી નિવૃત્તિ પ્રાપ્ત કરવી. તા જ જ્ઞાન સાક્ષ્ક થશે. અહીં જ્ઞાનની આવશ્યકતા પ્રથમ બતાવી છે તેની તે ના જ નથી પરંતુ જ્ઞાનથી વિરતિનું મહત્ત્વ પણ એટલું જ અતાવ્યુ છે. છેવટે બધાં જ જીવાના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરી આપણે કરવુ છે શુ? જો તે જીવે પ્રત્યે કરૂણા યા કે રક્ષા જ શકીએ. તે। તે જ્ઞાન કામનું શું? જે જ્ઞાન પાપથી ન બચાવી શકે તે જ્ઞાન શું કામનું? કે જે જ્ઞાન આત્માનું કલ્યાણ પણ ન કરી શકે તે જ્ઞાન શું કામનું ? પાપ નિવૃત્તિ અને આત્મકલ્યાણનુ લક્ષ તે તેમાં જરૂર હાવુ' જોઈએ.
ન કરી
Jain Education International
વર્તમાન શિક્ષણના ક્ષેત્રમાં જે શિક્ષા અપાઈ રહી છે તેમાં પાપ નિવૃત્તિની તા ગધમાત્ર પણ નથી. આજના શિક્ષણમાં પાપ નિવૃત્તિ કે આત્મકલ્યાણના અંશમાત્ર પણ લક્ષ નથી. પરિણામે આજે ખી. એ. એમ, એ કે એમ. બી. બી. એસ. કે એલ. એલ. ખી ના ડિગ્રીધારીઓ પાતાની જાતને ભણેલા ગણેલા,, સુશિક્ષિત માને પણ પવિત્ર જીવન વ્યતિત કરનાર તેા નથી જ હાતા. તેઓ પાપથી પણ વિમુક્ત નથી. તેએ અહિંસક ભાવનાવાળા પણ નથી હાતા. પરિણામે વર્તમાન શિક્ષણની સાથે હિંસા, અનાચાર, દુરાચાર, વ્યભિચાર, ચારી, અસત્ય જેવા અનેક પાપા પણ વધતાં જ જાય છે. જેના પરિણામે આજે આપણે દરરોજ એ સાંભળીએ છીએ કે છાપામાં વાંચીએ છીએ કે શિક્ષકે શાળામાં જ પંદર વર્ષીની ખાળા ઉપર બળાત્કાર કર્યાં, એક વકીલે એક અસામાજીક તત્ત્વ જેવાં કે ગુ ́ડા કે ખૂનીને કેસમાં જીતાડી દીધા અને તે સજામાંથી મુક્ત થયા, ખચી ગયા. એક ડોક્ટરે દવાખાનામાં પણ
For Private & Personal Use Only
www.jainelibrary.org