________________
૧૫૫
સ્કૂલ જીવ હિંસા (૧૦ વિશ્ચા)
(૫ વિશ્ચા)
(૫ વિશ્વા)
સંકલ્પથી (મનથી સંકલ્પ–તેને હું મારું ).
આરંભથી મકાન, ખેતી, રસેઈમાં હિંસા શ્રાવક આરંભ હિંસાથી નથી બચી શકતે.
શ્રાવક સંકલ્પ હિંસાથી બચી શકે છે.
સંકલ્પ હિંસા
અપરાધીની હિંસા (૨વિશ્ચા) નિરપરાધીની હિંસા (૨ મે વિશ્ચા) ૪ અપરાધીની હિંસાથી શ્રાવક નિરપરાધીની હિંસાથી શ્રાવક બચી બચી શકતો નથી અપરાધીની હિંસા શકે છે.
૩ રો વિશ્ચા
સાપેક્ષ હિંસા (૧ વિશ્વા)
નિરપેક્ષ હિંસા (૧ વિશા) સંસારના ત્યાગી, કંચન-કામિનીના ત્યાગી, વિરકત વૈરાગીઘરબાર વગરના અણગાર, ચારિત્રધારી, પંચ મહાવ્રતધારી સાધુ-મુનિ મહાત્માએ તે આજીવન માટે સૂમ અને સ્કૂલ બધાં જ પ્રકારના જીની હિંસા, મન, વચન અને કાયાથી ન કરવાની, ન કરાવવાની અને ન અનમેદવાની આ ત્રણેની મહાન પ્રતિજ્ઞા લીધી છે. મહાવ્રતના પચ્ચકખાણ લીધા છે. એટલે સાધુની દયા ૨૦ વસાની ગણી શકાય છે પરંતુ ગૃહસ્થ શ્રાવક માટે તો એ ૨૦ માંથી ૧૦ ભાગ તો સૂક્ષમ જીવોની હિંસાના બાકાત રહી જાય છે. હવે તે ફક્ત ૧૦ વિશ્રા દયા રહી. તેમાં પણ સંકલ્પ હિંસાના પ અને આરંભના પ. તેમાંથી આરંભ હિંસાના ત્યાગી શ્રાવક નથી. કેમકે ખેતી, મકાન, સાઈ વગેરેમાં આરંભ હિંસા તેને કરવી જ પડે છે એટલે પાંચ તે ગયા અને ફક્ત પાંચ રહ્યા. હવે સંકલ્પ હિંસામાંથી પણ ૨.૫ અપરાધીની હિંસા અને ૨.૫ નિરપરાધીની હિંસાના બચ્યા. તેમાં પણ શ્રાવક નિરપરાધીની હિંસાથી બચી શકે છે. અપરાધીની હિંસાને ત્યાગી તે નથી બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org