SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ યજ્ઞ-યાગાદિ માટે પશુઓની અલિ આપતા વેદના તાત્ત્વિક અર્થાના જ્ઞાતા બ્રાહ્મણ પેાતાને અને અલિ અપાયેલ પશુઓને ઉત્તમ ગતિ સ્વર્ગ -મૈાક્ષમાં લઈ જાય છે. વિચાર ! આ તા હિન્દુસ્તાનના હિન્દુ ધર્માંની શાખામાં શૈવવૈષ્ણવ- રામાનુજ આદિ ગણવામાં આવે છે, તેની એવી માન્યતા છે કે વેદ વેદાન્તમાં એવું લખેલ છે અને યજ્ઞ-ચેાગ જે વી ધર્મની ક્રિયાકાન્ડમાં ધર્મીના નામ પર આટલા પશુઓને મારવા-કાપવાની વાત છે તેમાં હિંસા–પાપ–દોષ જેવુ... કશું જ માનતા નથી. પછી તેા હંસાથી ખચવાની વાત જ કયાં રહી ! તે જ બ્રાહ્નણ જે ગાયને પવિત્ર માને છે. તે ગાયમાં તેત્રીસ કરાડ દેવતાઓને નિવાસ માની ગેામૂત્ર ને પણ પવિત્ર માની ગાયને માતા સમજી પૂજા પણ કરે છે. તે જ ગાયની યજ્ઞ-યાગાદિ ધાર્મિક ક્રિયા-કાન્ડમાં હિંસા પણ કરે છે. મનુ પણ આ વિષયમાં સ્પષ્ટ આજ્ઞા દે છે કે मधुपके च यज्ञे च पितृदैवत कर्मणि । अत्रैव पशवो हिंस्या नान्यत्रैत्यब्रवीन्मनुः ॥ યજ્ઞીય અનુષ્ઠાન મધુપ માં ગાય મારી શકાય છે, ચૈતિષ્ટમયયજ્ઞમાં પશુ વધ કરી શકાય છે, તેમજ માતા-પિતા પાછળની ઉત્તર ક્રિયામાં તેમ જ ધૈવત કાંમાં મહાયજ્ઞ વગેરે અનુષ્ઠાનામાં પશુહિંસા કરવાની છૂટ છે. અન્યત્ર નહિ. વિચાર કરે કે એક બાજુ ાઈ પણ જીવને ન મારશે! એમ કહેનાર વેદ જ જો પશુ હિંસાની વાત કરે તેા તે કેવી રીતે તક' સંગત રહે ? સ્મૃતિ અને વેદ વેદાન્ત જેવાં ધમ ગ્રંથા જ જો હિંસાના ઉપદેશ આપે અને કહે કે પશુવધરૂપ હિંસામાં પાપ નથી તે। પછી અધમ ગ્રન્થ કાને કહેવા ? પછી તે સ’સારમાં હિંસા કે પાપ જેવી કઈ વસ્તુ જ ન રહી. એના તેા એ અથ થાય કે તેા પછી કેઈપણુ ગમે તેને મારી શકે. આ રીતે ઈસ્લામ, ખ્રિસ્તી, હિ'દુ વગેરે ધર્મામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં હિંસાનું સમ`ન થાય છે અને તેમના આચાર વ્યવહારમાં હિંસા નજરે પડે છે. તેથી દશવૈકાલિક આગમમાં એમ કહેવામાં આવ્યુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001488
Book TitlePapni Saja Bhare Part 03
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy