________________
પ૬
પાણી છૂટે છે અને તે પ્રત્યે જીવ લલચાય છે. આવા વિચારથી પણ જીવ કર્મ બાંધે છે. ચક્ષુ દ્વારા કેઈ પ્રત્યે વિષયાસક્ત થઈ જીવ પાપાશ્રવ કરે છે. આમ અનેક પ્રકારે પાપકર્મોના આશ્રવ પાંચ ઇંદ્રિના માધ્યમથી થાય છે.
કપાયાપ્રવ રાગ દ્વેષ જન્ય આમાના અશુભ અધ્યવસાય, મનની મલિન વૃત્તિઓ, જેમાં કોધાદિ ભાવ છે, તે કષાય છે.
કષ +આય=કષાય કષા=સંસાર આચ=લાભ જેનાથી સંસારને લાભ થાય. સંસારમાં પરિભ્રમણ થાય તે કષાય છે. આશ્રવ અને બંધમાં કષાય એક મહાન શત્રુ છે.
કષાય
રાગ
!
માયા
માન.
લાભ
ક્રાધ + ૪ + ૪
+ ૪=૧૬ ક્રોધ, માન, માયા ભ મુખ્ય ચાર કષાય છે. તેના અવાંતર ભેદ ૧૬ છે. અને વિસ્તૃત ભેદ ૬૪ પ્રકારના છે. કષાય વૃત્તિના અનેક પ્રકારથી પાપ કર્મોનું આગમન થાય છે. સકષાયત્વાત જીવા કર્મણે ગુયાન પુદગલાનાદ” શ્રી ઉમાસ્વાતિ
તત્વાર્થ સૂત્ર, કષાયના નિમિત્તથી જીવ કર્મને ચગ્ય કાર્મણ વગણના પગલોને ગ્રહણ કરે છે. આ પ્રકારે આશ્રવ તથા બંધ એ બંનેમાં કષાય દ્વારા કર્મબંધ પ્રબળ બને છે.
ક્રોધના આવેશમાં કેવું બોલે છે? શું બોલે છે? કોની સામે બેલે છે? તેનું તેને ભાન જ રહેતું નથી. અપશબ્દ બોલે છે. શરીરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org