________________
૮૪
(૧) છરીથી અન્યનું ખૂન કરવુ તે હિંસા.
(૨) તેાલ માપ ખેટા રાખી અસત્ય કહેવું-જૂઠે અસત્ય. (૩) ચારી કરવી કરચારી કે ધનાદિના ચારી તે સવ ચારી. (૪) સ્ત્રી પાસે પુનઃ પુનઃ જવું કામ ક્રીડા કરવી તે અબ્રહ્મ. (મૈથૂન)
(૫) ધન, ધાન્ય સેાના રૂપાના સંગ્રહ કરવા તે પરિગ્રહ.
(૬) સાપ ફણા ઉ’ચી રાખી ક્રોધ વ્યક્ત કરે છે. તે ક્રોધ (૭) હાથીની પ્રકૃતિમાં માનની મુખ્યતા છે તે માન
(૮) ખગàા માછલી પકડવાનું માયારૂપ ધ્યાન કરે છે તે માયા, (૯) ઉંદરને ધનની જરૂર નથી છતાં મેાંમાં રૂપિયા લઈ જાય છે. તે લેાભ
(૧૦) સ્રીના સૌદયથી પુરુષને પ્રીતિ પેદા થાય છે તે રગ (૧૧) નાળિયેા સર્વને માંમાં પકડી વેર રાખે છે તે દ્વેષ. (૧૨) આપસ આપસમાં ઝઘડે કરવા તે કલડુ.
(૧૩) સાસુ વહુ ઉપર આરોપ મૂકે છે તે અભ્યાખ્યાન. (૧૪) અન્યની છૂપી વાત પડેોશીના કાનમાં કહી દેવી તે ચાડી-પશુન્ય. (૧૫) ઈષ્ટ વસ્તુના ચેાગમાં હું અનિષ્ટના ચેાગમાં રોક તે રતિ-અર્પિત. (૧૬) એ ચાર ભેગા થઈ પર નિંદા કરે છે તે પરિવાદ. (૧૭) કપટ સહિત જુહુ એકલીને અન્યાન્ય છેતરે છે. તે માયા મૃષાવાદે (૧૮) વ્યસનમાં મસ્ત થઈ ને સ્વાત્મ ભાન ભૂલી જવુ' તે મિથ્યાત્વશલ્ય આ ચિત્રના દરેક પ્રતીક પાપવૃત્તિઓની પ્રકૃતિને દર્શાવે છે. તેનુ દ્રશ્ય જ ભયાનક જણાય છે. એ જોઈને જે વ ચેતી જાય છેતે ભયકર દુ:ખાથી મુકત થાય છે.
(પ્રવચન ૧ નું ચાલુ')
પાપભીરૂ એ જ સાચા પાત્ર છે.
ધમ ક્ષેત્રે પાત્રતા-યોગ્યતા જેવી હાય તેા કાશ્ યાગ્ય વ્યક્તિ કહેવાશે ? પાપભીરૂ કે વ્યક્તિભીરૂ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org