________________
(૧૫) રતિ-અરતિ,-હર્ષ–શેક. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિમાં પ્રીતિ રતિ
હર્ષ અનિષ્ટની નિવૃત્તિમાં હર્ષ અને અનિષ્ટના મળવાથી
ઈષ્ટની અપ્રાપ્તિથી દુઃખ શેક થે. હર્ષ વિષાદ પાપ છે. (૧૬) પર પરિવાર નિંદા સ્વપ્રશંસા કરવી અને અન્યની નિંદા કરવી
અન્યની વાતમાં અતિશયોકિત કરી તેની નિંદા કરવી. (૧૭) માયા મૃષાવાદ પ્રતારણા કપટ સહિત અસત્ય બોલવું, કપટ વિદ્યાથી
સત્યને અસત્યને બનાવ્યા તે પાપવૃત્તિ છે (૧૮) મિથ્યાત્વ શલ્ય-દેવ-ગુરુ ધર્મની યથાર્થ શ્રદ્ધા ન થવી
જીવાદિ તત્વોનું અશ્રદ્ધાન.
આ પ્રકારે સંસારમાં સંભવિત અનેક પ્રકારના પાપનું અહીં વગીકરણ કરવામાં આવ્યું છે. શાસ્ત્રકારેએ તેના અઢાર પ્રકાર મુખ્યત્વે દર્શાવ્યા છે તેના અવાંતર ભેદો અનેક છે છતાં પણ આ અઢાર પાપસ્થાનકમાં સંસારના સર્વ પાપોનો સમાવેશ થઈ જાય છે. સૂત્રોમાં પાઠાંતર-આગમમાં આ સૂત્રનું આધાર સ્થાન, થાનાંગ સૂત્રનાં પહેલા સ્થાનમાં ૪૮ તથા ૪૯મું સૂત્ર છે. પ્રવચન સારોદ્ધારનાં ૨૩૭માં દ્વારમાં આ પ્રમાણે લેક છે.
સર્વ પાણાઈવાયં(૧), અલિયમદત્ત ૨-૩. ૨ મેહુર્ણ સવં-૪ સવં પરિગ્રહ ૫, તહ ૨ાઈમાં ૬, ચ સરિમે (૫૧) સવં કેહ ૭, માણું ૮. માય ૯ લેહં ૧૦ ચ રાગ ૧૧ દેસે. ૧૨, ય, કલહં, ૧૩. અભખાણું, ૧૪. પેસુનનં, ૧૫. પરપરીવાય, ૧૬ (૫૨) માયા મેસે, ૧૭. મિચ્છાદંસણ, સલ્લે ૧૮ તહેવ–સરિમો અંતિમ ઉસાસંમિ દેહે પિ જિહ પ્રક્ચમં પ૩
આ શ્લોકમાં ૧૫ની સંખ્યામાં રતિ અરતિનું નામ નથી રાત્રિભેજન ત્યાગ છે. આ સંબંધમાં તેની વૃત્તિમાં જણાવ્યું છે કે
થાનાં ચ રાત્રિભેજન પાપસ્થાન મળે ન પઠિતં, કિંતુ પ૨પરિવાદાગ્રતા ડરતિ–રતિ :
સ્થાનાંગ સૂત્રમાં રાત્રિભેજનને પાઠ પાપસ્થાનમાં નથી. પરંતુ પર૫રિવાદ પછી અરતિ–રતિને પાઠ છે.
પ્રચલિત પરંપરામાં સંથારા પરિસિ આદિમાં તથા પંચપ્રતિકમણ સૂત્રમાં અઢાર પાપસ્થાન માં પ્રસિદ્ધ સૂત્ર રતિ–અરતિને પાઠ પ્રચલિત છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org