________________
૭૨
પ્રકૃતિ બંધ-આઠ કર્મોના સ્વભાવે આઠ દષ્ટાંત
ટુ-દાર-ડસિ-મm-ઢવિત્ત-લુસ્ટાઢ-માળ | जह-एएसिं भावा, कमाणवि जाणा तह भावा ।।
આંખે પાટા જેવું
૧ જ્ઞાનાવરણીય કર્મ – આંખ દ્વારા જેવાની શક્તિ છે છતાં તેના પર પાટે બાંધી દે તો જેવું સંભવિત નથી, તેમ જીવમાં જ્ઞાન ગુણ હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના નિમિત્તે તે ગુણ પ્રગટ થતા નથી.
==
મ
==
R
'શાનાવરણીય કેમ
કે દ્વારપાળજેવું
૨ દર્શનાવરણીય કર્મ=રાજાના દર્શનાર્થે જતાં માણસને દ્વારપાલ રોકી રાખે છે. આત્મા પ્રત્યે વૃત્તિ-દષ્ટિ થવામાં દશનાવરણય કર્મ આવરણ કરે છે, રેકે છે.
માલિપ્તતલવાર જેવું
૩ વેદનીય કર્મ – તલવારની ધાર પર મધ લગાડેલું હોય તે તે ચાટતા સુખ ઉપજે અને ધાર વાગવાથી જીભ પર દુઃખને અનુભવ થાય, તેમ આત્માના અવ્યાબાધ સુખને વેદનીય કર્મનું આવરણ શાતા અશાતા ઉપજાવે છે.
જ
આ
વંદનીય કર્મ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org