SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો અડદના ને મગના પાપડ બનાવે છે. એમાં પહેલાં એના ગોયણાં બનાવે છે, પછી એના પાપડ વણે છે. એ ગોયણાં જેવાં ઊંટના લીંડાં ય હોય છે. પણ એના પાપડ ન થાય. થાય? ન જ થાય. થતાં હોય તો બનાવી જોજો. અને એનાં જો પાપડ બનવા માંડશે તો અડદનો ને મગનો કોઈ ભાવે ય નહિ પૂછે. એવું શા માટે ન થાય? આપણે પણ જિનકલ્પ કેમ ન કરી શકીએ ? આવી વાતો કરવાથી જ જો કલ્યાણ થશે, તો પછી મગ ને અડદની જેમ જિનકલ્પના પણ કોઈ ભાવ નહિ પૂછે. ૭૬ છ6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy