SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જે સ્થિતિમાં કુદરત, કાળ ને કર્મ મૂકે, એમાં આનંદ માનવો જોઈએ. એનું જ નામ જીવન છે. જિંદગી અને મરણ, લાઈફ (life) અને ડેથ (Death) એટલે શું? તો જે સ્થિતિમાં કુદરત મૂકે એમાં આનંદ માનવો, એનું નામ જિંદગી. કોઈ કહે : તારી બૈરી ભાગી ગઈ. તો ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રીગોપાળ, એવું એને થાય. તારી લક્ષ્મી ગઈ, તો કહે : ભલે ગઇ. તારો દીકરો ગયો, તો કહેઃ ભલે ગયો. કોઈ કહે : આ દુ:ખ આવ્યું, તો કહે ભલે આવ્યું. આમ કર્મ જે સ્થિતિમાં મૂકે, એ સ્થિતિમાં આનંદ માને, પણ હાયવોય ન કરે, એનું નામ જિંદગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy