SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ એક તો તારે કરવા લાયક જે કર્મ ન હોય, તે તું કોઈ દિ ન કરીશ. નાતમાં, જાતમાં, કુળમાં ને ઘરમાં, તને લાગે કે આ અન્યાય છે, અનીતિ છે, અપ્રામાણિક છે, તો એ તું ન કરીશ. “ગમે તેવાં આચરણો મારે કરવાં, ગમે તેમ ફરવું, ગમે તેમ ચાલવું કે રખડવું, એ મારે ઉચિત નથી,” એમ તને લાગે તો તારે ન કરવું. અને લોકોમાં અનુચિત ગણાય તેવું તું કરીશ, તો સમજજે કે હવે તારે યમરાજાનું દ્વાર આવી ગયું. પ૨ ૬૯ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy