SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ એ મોક્ષ મેળવવા માટે દરેક જીવને અભિલાષા થાય છે. કારણકે સંસારથી એ દુઃખ પામ્યો છે. એ દુઃખ એનાથી સહન નથી થતું. એમાંથી છૂટવા માટે એને મોક્ષની જ ઇચ્છા થાય. પણ એ મળે ક્યારે ? ત્યાં બતાવ્યું છે કે-મોક્ષ મેળવવા માટે તું પરોપકાર કર. જગતનું લ્યાણ કરવાનું મન થાય ત્યારે જ પરોપકાર થાય. કલ્યાણ-ભાવમાં તો મૈત્રી-પ્રમોદ-કરુણા ને માધ્યચ્ય એ ચારે ભાવનાઓ છે, એ ચારે ય હોય, ત્યારે જ પરોપકારવૃત્તિ થાય છે. એ તારે-મોક્ષની અભિલાષા કરનારે કરવી જોઈએ. ૩૮ ૫૩ For Private & Personal Use Only Jain Education International Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy