SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષમાં જીવને સુધાવેદનીય કર્મ નથી. કર્મ આઠ છે. એમાં ભૂખ લગાડવી એ વેદનીય કર્મનું કામ છે. એ કર્મ જ્યારે ઉદયમાં આવે, ત્યારે આત્માને ભૂખ લાગે. સિદ્ધોને એ ઉદયમાં નથી. કારણકે એમના બધાં કર્મો નાશ પામ્યાં છે. તેમાં વેદનીય કર્મ પણ નાશ પામ્યું છે. માટે એમને ભૂખ લાગતી નથી. બીજાં પણ ધ્યાન રાખજે કે- હંમેશા પુદ્ગલ પુદ્ગલને ખેંચે છે. લોહચુંબક લોઢાને ખેંચે. જીવમાં જ્યાં સુધી આઠ કર્મના પુગલો પડ્યાં છે, ત્યાં સુધી એ આહાર આદિના પુદ્ગલો ખેંચે-ગ્રહણ કરે. પણ સિદ્ધ ભગવાનને તો ઔદારિકાદિ શરીર નથી. માટે એમને આહાર વગેરેના પુલો નથી લેવાના. કર્મનો ઉદય નથી, માટે શરીર ૫૧ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy