SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી દષ્ટિવાળા જીવને ‘હું ક્યારે જાઉં, ને વચન સાંભળું ?’ એવી શુશ્રૂષા-જિજ્ઞાસા હોય. અને તો જ એને વચન પરિણમે. નહિ તો એક કાને સાંભળે ને બીજાં કાને નીકળી જાય. શુશ્રૂષા-સાંભળવાની અભિલાષા શું છે ? શુશ્રુષા એ કૂવાની ‘સર’ જેવી છે. જેમ-એક કૂવો તો ખોદ્યો, પણ એમાં ‘સર’ હોય તો પાણી નીકળે, તો પાણીનો ધોધ ચાલુ જ રહે. નહિતો એ કુવો નકામો. એવી રીતે આત્માને સાંભળવાની ઇચ્છા-જિજ્ઞાસા-હોય, એ ‘સર’ કહેવાય. એ જેને હોય, એનો જ્ઞાનનો પ્રવાહ કોઇ દિ' સૂકાય નહિ. એટલે વિચારના-શાસ્ત્રના બોધરૂપ પાણીનો જે પ્રવાહ, એને માટે આ જિજ્ઞાસા ‘સર’ કહેવાય. એ ‘સર’ ન હોય તો સાંભળેલી વસ્તુ થળીનો કૂપ કહેવાય. ૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy