SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માએ સ્ત્રીનું સુખ માન્યું. પણ એ સ્ત્રીને પરણવાનું દુઃખ. પરણ્યાં પછી એને સાચવવાનું દુઃખ. એ માંદી પડે તો દુઃખ. તું માંદો પડે તો દુઃખ. તને મૂકીને એ મરી જાય તો દુઃખ. ને તું એને મૂકીને મરી જાય તો ય દુઃખ. ૨૩ % 5a ३४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy