SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ એકેન્દ્રિય જીવ પણ પરનો ઉપકાર કરે છે. એક આંબો આપણને બોધ આપે છે કે-હું વનસ્પતિકાય એકેન્દ્રિય છું, છતાં મારી બધી કેરી હું દુનિયાને આપી દઉં છું. એક પણ રાખતો નથી. ફળના ભારથી નમી જાઉં, છતાં પરના ઊપકાર માટે હું મારું દુઃખ જરાય ગણતો નથી. તો તે માનવ!તું તો પંચેન્દ્રિય છે. તારાંથી બને તેટલો દુનિયાનો ઉપકાર કરી લે. નહિતર આ મહાન પુણ્ય મળેલ માનવ જીવન નિષ્ફળ છે. ૧૦૫ Jain Education International ૧૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy