SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિના ત્રણ ભેદ છેઃ રાજસી, તામસી અને સાત્ત્વિકી. આ ભવ કે ભવાંતરની ઇચ્છાથી જે ભક્તિ કરે તે રાજસી. કોઈને મારી નાખવાની કે ખરાબ કરવાની બુદ્ધિથી કરે તે તામસી. અને જેમાં નિઃસ્વાર્થ ભાવે સર્વસ્વ સમર્પણ કરે તે સાત્ત્વિકી. ૧૦૦ ૧૨૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy