SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનો લોભ સંસ્કાર ખૂબ પ્રબળ છે. એ લોભને લીધે એ ચક્રેશ્વરી માતા પાસે એક શ્રીફળ વધેરીને લાખ રૂપિયાની માંગણી કરે છે. પણ માતા કાંઇ ગાંડા નથી કે તને એક શ્રીફળના બદલામાં લાખ રૂપિયા આપી દે. માતા પોતે જ લાખ રૂપિયામાં લાખો શ્રીફળ ન વધેરે ? પણ જીવની લેવાની વૃત્તિ એવી છે કે જ્યાં મળે ત્યાંથી લઉં ને લઉં જ, ૯૬ ૧૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy