SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જેણે અનેક જાતના સુકૃત કર્યા છે. જ્ઞાનાભ્યાસ કરનારને જેણે સહાય કરી છે, જેણે પરમાત્માના આગમના વચનો શ્રવણ કર્યા છે, અને એ સાંભળી જેના કષાયો ઓછાં થયાં છે, એટલું જ નહિ, પણ જેણે જગતુના સર્વ જીવોને ખમાવ્યાં છે, તે જીવ મરતી વખતે પણ શોક કરવા લાયક નથી. ૯૨ Jain Education International ૧ ૧૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy