SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ચક્રવર્તિરાજા છ છ ખંડનો વહીવટ-રાજય કરે છે. પણ જ્યારે એને વૈરાગ્ય થાય છે, ત્યારે ક્ષણવારમાં બધું છોડીને એ ચાલ્યા જાય છે. ત્યારે એને એમ ન હોય કે “આ બધા વહીવટને ઠેકાણે કરીને પછી જઉં. અને એ જ્યારે પ્રવ્રજ્યા લઈને બધું છોડીને નીકળે, ત્યારે એ શું કહેશે ? “મટું ચક્રવર્તી – હું ચક્રવર્તી રાજા છું' એમ નહિ કહે. પણ “મર્દ મિક્ષ“હું ભિક્ષુ છું' એમ જ કહેશે. એ શું બતાવે છે ? કેત્યાગમાં જે આનંદ છે, એવો ભોગમાં નથી. એને ભિક્ષુ કહેવામાં જે આનંદ છે, એવો આનંદ, એવો સંતોષ ને એવી મઝા એને ચક્રવર્તી કહેવામાં નહોતાં. અને એ મઝા જો ત્યાગમાં ન હોત તો હું ચક્રવર્તી છું'-ને બદલે “હું ભિક્ષુ છું” એમ કહેવાનું મન પણ શેનું થાય? ૮૩ 6 - ૭ ૧ /૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy