SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ પુરૂષો ગુરુકુલવાસ કોઈ દિ છોડતા નથી. કેમ ન છોડે? તો ગુરુકુલવાસમાં જ રહે છે, એને ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ જ થાય છે. એટલું જ નહિ, પણ સમ્યગ્દર્શનમાં ને ચારિત્રમાં સ્થિરતા પણ ક્યાં મળે ? તો ગુરુકુલવાસમાં જ મળે. જીવ છે. અનેક કર્મો અને વાસનાઓ પડી છે. કોઈકવાર એને સંકલ્પવિકલ્પ પણ થઈ ગયાં હોય. તે વખતે જો એ ગુરુકુલવાસમાં રહ્યો હોય, તો ત્યાં કોઈ ભણતાં હોય, કોઈ તપસ્યા કરતાં હોય, અનેક મુનિઓ આરાધના કરતાં હોય, એ જાએ તો પેલાને થાય કે “ઓહો! આ બધાં આવી આરાધના કરે, ને હું આવાં સંકલ્પવિકલ્પ કરું ? આમ કરતાં એ પાછો ચડી જાય. ૧૦૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001483
Book TitleNandanvanna Parijat
Original Sutra AuthorNandansuri
AuthorShilchandrasuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy