________________
ॐ नमः सिद्धम्
किं ध्यानेन भवत्वशेष विषयत्यागैस्तपोनिः कृतम् पूर्ण नावनयाऽलमिंश्यिदमैः पर्याप्तमाप्तागमैः ॥ किं त्वेकं नवनाशनं कुरु गुरुप्रीत्या गुरोः शासनम् सर्वे येन विना विनाथबलवत् स्वार्थाय नालं गुणाः ॥ વનગરે મહાનુભ
સ્વરિત શ્રી પ્રથમ ચરમજિનપ્રણમ્ય શ્રી
સ્થાને અસયમના ટાળનાર, રાગ દ્વેષના પક, રત્ન ત્રયીના ધારક, કષાયના જીપક, મહાત્રતના પાલણહાર ઇત્યાદ્ધિ મુનિરાજના અનેક ગુણા વડે અલંકૃત
મુનિરાજ મહારાજ શ્રી નવિનત
દ
વિગેરેની સપરિવાર શેવામાં શ્રી ભાવનગરથી લી. ચરણ કિંકર શેડ ડેાસાભાઈ અભેચ વિગેરે સ ંધ સમસ્તની જંદણા ૧૦૦૮ વાર અવધારશેજી. વિશેષ દેવગુરૂની કૃપાથી અત્રે સુખશાંતિ વર્તે છે. આપની સુખસાતાના સમાચાર લખાવશે. અપરચ આધુનિક સમયેાચિત શાસનન્નતિ કારક શુભ પ્રવૃત્તિમાં વૃદ્ધિને અર્થે અનેક ગુણ ગણુ સંયુકત પન્યાસજી શ્રી નૈઋવિજયજી.ગુણિને શાસ્ત્રાજ્ઞાનુસાર વિધિવિધાન સાથે આચાર્ય પદ આરાણની ક્રિયા અનેક ગુણગણાલંકૃત પરમ ધૃજ્ય પન્યાસજી મહારાજ શ્રી ગભીરવિજયજી ગણિજીના હાથથી કરાવવાનું મુકરર કરવામાં આવ્યુ છે. તે મઢાદયકારી પ્રસગનુ શુભ મુહૂર્ત્ત જેષ્ટ શુદ્ધિ પ ગુરૂવારે ચડતે હરે નિત કરેલુ છે.
મહાત્સવ કરીને તેમજ દરેક
સદરહુ શુભ પ્રસગને અંગે અત્રેના મુખ્ય જિનમંદિરમાં મેરૂ પર્વતની ચાર વન અને ચૂળિકા સહિત ૧૭ જિનમંદિરવાળી રચના કરવામાં આવી છે. તે શાશ્વત તીર્થની પ્રતિકૃતિ સમક્ષ અધ્યાન્તિ ચૈત્યમાં આંગી ાશની તથા વાછત્રદિની યોજના કરીને યથાશકિત જિનકિત કરવામાં આવશે. મહેત્સત્રની શરૂઆત જેષ્ટ • શુદ્ધિ ૩ મંગળવારથી કરવામાં આવશે.
આ અત્યુત્તમ શુભ પ્રસંગ ઉપર આપ સાહેબ અત્રે પધારવા કૃપા કરશે. આપના પધારવાથી અમારા પ્રશસ્તાન દમાં વૃદ્ધિ થશે. એજ વિનતિ. સંવત ૧૯૬૪ના વૈશાખ વિદ ૧૧ મંગળવાર.
Jain Edison એ
શ્રી વિદ્યા વિજય પ્રીંગ પ્રેસ-ભાવનગર.
Beelibrary.org/