SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Boeoeoeseseorseseseseseseo conoce શાસ્ત્રવચન થકી એ ગિરિવરનો, જાણી પ્રભાવ અપાર યાત્રાર્થે ઉલ્લસિયું અંતર, કીધો દીર્ઘ વિહાર વિક્રમથી બે સહસ્ર ઉપર, અડતાલીશ વિચાર માઘ શુદી એકમના દીઠો, દાદો મેં દિલદાર જ્યોતિ જળહળ નેમપ્રભુનાં, મુખડાંની પલવાર એકટકે અનુભવતાં મેં તો, ધોયાં પાપ હજાર તીર્થ-પ્રભાવે મુજ મનના સહ, મટનો વિષય-વિકાર સરસ શીલનાં ને પાલનથી, સફળ હજો અવતાર જય જય ઉજ્જયંત ગિરનાર... కు ఆదాయవయవాడ 07 Salleducation Ternational For Private Personal use only Seww.jainelib s org
SR No.001471
Book TitleBhini Kshanono Vaibhav Sachitra
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1995
Total Pages84
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy