SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Sisesessescseseoeoescsese ઉજ્જયંત ગિરનાર (આહીર ભૈરવ) જય જય ઉજ્જયંત ગિરનાર ત્રિભુવનમાં પાવન એ અનુપમ, ઉપવન પુણ્યનું સાર. .. નેમિજિનેશ્વર શ્રીપરમેશ્વર, યાદવકુલ-શણગાર દીક્ષા-કેવલ-મોક્ષ થકી તસ, એ ગિરિવર સુખકાર પહેલી ટૂંકે ચૌદ જિનાલય, શિખરબંધ શ્રીકાર પ્રથમ સર્વથી તેહમાં સોહે, દાદાનો દરબાર sesesesesesesesese શ્યામલવરણું નમણું સલૂણું, વિલસે બિંબ ઉદાર કામ-વિજયનો ઘોષ ગજવતું, તીરથનો આધાર sesesesesese તનનો શ્રમ, સંતાપ હૃદયનો, ને ભવ-ભયનો ભાર ટાળે એ ઊર્જાના દૈવી-પુંજ તણો દેદાર ત્રીજી ટુંકે અંબાદેવી, તીર્થ-રક્ષણાધાર ગણધરનાં પગલાં પણ વરતે, પંચમ ટુંક મોઝાર రీయం
SR No.001471
Book TitleBhini Kshanono Vaibhav Sachitra
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1995
Total Pages84
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy