SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અવિવેક ! (મારુબિહાગ) વિમલજિન ! સાચું શરણ તું એક તારા ચરણ ન છોડું કદાપિ, એ મમ મનની ટેક ભવ-૨ણમાં સંસરણ કરતાં, શરણ લહ્યાં મેં અનેક જનમ-મરણના ચક્કરમાંથી, તારણ-તરણ ન એક ..... રાગ-રીસ-અજ્ઞાનદશાનો, ઘટતાં કંઈ અતિરેક માભિમુખ બન્યો મુજ આતમ, ઉપન્યો ચિત્ત વિવેક પુણ્ય-ઉદય જાગ્યો મન લાગ્યો, તુજ વચને રસ છેક ભવવારણ ને દુઃખવિદારણ, પ્રતીત થયો તું નેક ese Jain Education International ચરણ-કમલ તુજ પકડું, ન છોડું, થાય ભલે અવિવેક મનમંદિરના સિંહાસન પર, કરું હું તવ અભિષેક For Private & Personal Use Only ૧ ૨ ૪ www.jainelibrary.org
SR No.001471
Book TitleBhini Kshanono Vaibhav Sachitra
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1995
Total Pages84
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy