SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અંતરની આરત (ઝીંઝોટી) શ્રી જિન વાસુપૂજ્ય સુખદાઈ જસ સુજસ ત્રિજગમેં છવાઈ વાસવ સબ પૂજે તુજ ચરનન, અદ્ભુત એ ઠકુરાઈ... એ માત-તાત અરુ ભ્રાત હમારો, મિત્ર તું નાથ સખાઈ દીન હું, દીનદયાલ તું સાહિબ ! થોરી કરો સહાઈ સબ સદ્ગુન-૨તનોંકો સાગર, તું ત્રિભુવન મેં સવાઈ અગનિત-અવગુન-પૂરન મન મમ, કુટિલ કલંકી સદાઈ શુદ્ધ નિરંજન રૂપ તિહારો, યોગીજન મન ભાઈ પુદ્ગલનંદી સ્વરૂપનિકંદી, જિયરો મુજ પંકાઈ અંતરકી આરત અબ ઇતની, એ અંતર કબ જાઈ ? અવર ન યાચું, અધિક ન યાચું, કૃપા કરો હે સાંઈ ! ૧ ૨ ૩ ain library.org
SR No.001471
Book TitleBhini Kshanono Vaibhav Sachitra
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year1995
Total Pages84
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Worship, & Stavan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy