________________
m
3
ବ ત્ર (૯૩) જિનકલ્પી મુનિવરોના ઉપકરણની સંખ્યા - ૧૨
(૯૮) સ્થવિર કલ્પી મુનિવરોના ઉપકરણોની સંખ્યા - ‘૧૪' (૯૯) સાધ્વીઓના ઉપકરણની સંખ્યા - ‘૨૫’ (૧૦૦) ચારિત્રની સંખ્યા - “ત્રણ. સામાયિક ચારિત્ર – સૂક્ષ્મસંપરાય ચારિત્ર - યથાખ્યાત ચારિત્ર.” (૧૦૧) સામાયિકની સંખ્યા - ‘ચાર. સમ્યત્વ સામાયિક - | શ્રુતસામાયિક – દેશવિરતિ સામાયિક –સર્વવિરતિ સામાયિક (૧૦૨) પ્રતિકમણની સંખ્યા - “બે. દેવસિક – રાત્રિક (પ્રાયશ્ચિત્ત પ્રમાદાદિ કારણે) (૧૦૩) સ્થિતિકલ્પ - ચાર પ્રકારનો’ (૧૦૪) પૂર્વોના વિચ્છેદનો કાળ - ‘સંખ્યાનો કાળ (૧૦૫) દીક્ષા પર્યાય - ૭૫૦૦ વર્ષ” (૧૦૬) આયુષ્ય - ‘૩૦૦૦૦ વર્ષ” (૧૦૭) નિર્વાણપદની પ્રાપ્તિનો દિવસ - જેઠ વદી નવમી’ (૧૦૮) નિર્વાણપદની પ્રાપ્તિ સમયે નક્ષત્ર - ‘શ્રવણ નક્ષત્ર (૧૦૯) નિર્વાણપદની પ્રાપ્તિ સમયે રાશિ – “મકર રાશિ.’ (૧૧૦) નિર્વાણપદની પ્રાપ્તિ સમયે આસન - ‘કાયોત્સર્ગાસન (૧૧૧) નિર્વાણભૂમિ - ‘સમેતશિખર’ (૧૧૨) મોક્ષપદ સંબંધી અવગાહના – “શરીરના પ્રમાણથી ત્રીજા ભાગે ઓછી (૧૧૩) મોક્ષપદ પામ્યા તે સમયનું તપ – ‘માસક્ષમણ’ (૧૧૪) પ્રભુની સાથે મોક્ષે જનારાની સંખ્યા - ‘૧૦૦૦ મુનિઓ
હ
જીજી
૨૭૭૨
૧૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org