________________
ત્રીસ વગેરેએ કર્યા છે. વ્યાસે હસ્તપ્રતો વગેરેને આધારે પાઠશુદ્ધિ અને ઉદાહરણની અર્થ ચર્ચા કરી છે. પ્રસ્તુત પ્રયાસ પણ એ જ દિશામાં છે. સૂત્ર, વૃત્તિ, ઉદાહરણ, સંસ્કૃત શબ્દાર્થ તથા છાયા, ગુજરાતી ભાષાંતર, ટિપણ; અપભ્રંશ ભાષા, સાહિત્ય અને હેમચંદ્રીય અપભ્રંશને લગતી ભૂમિકા, ઉદ્ધત પદ્યોનાં સમાતર પવો અને શબ્દસૂચી : એટલી સામગ્રી આપી છે.
પહેલી બે આવૃત્તિઓનું પ્રકાશન કરનાર ફાર્બસ ગુજરાતી સભાનો અને આ ત્રીજી આવૃત્તિના પ્રકાશન માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય નવમ જન્મ શતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિને તથા તેના પ્રેરક મુનિશ્રો શીલચંદ્રવિજયજીનો હું ઋણી છું. ગાંધી જયંતી
હરિવલ્લભ ભાયાણી ૧૯૯૩
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org