________________
અપભ્રંશ વ્યાકરણ
૬. “ ને હું (કે “ ). ઉદાહરણઃ જાë, તાડૅ (જાઉ, તાઉ), એ (એવૈઇ, એવહિ), કેā, જિë, તિવૈ); પ્રાવ, પગિથૈ (લિખિત રૂપ “પ્રાઈસ્વ', પગિસ્વ'); નવું, નાઉં, ઠાë, કāલ, ભવૈર, પfણ, સાલ, નીસારણ, રવણ,
સત્ર ૩૯૭ આ વલણને લગતું છે. અપભ્રંશમાં આ એક પ્રાદેશિક વલણ હતું.
૭. વકારને લેપ. ઉદાહરણ (અંગત) દિઅહ, નિબત્ત, પઈસ, પઈઠ, પયટ્ટ, પરિઅત્ત, પિસ, બઇ, રૂઅ, લાયસણ, અડી, સાહુ, સુઇયું; (પ્રત્યય પૂવે) આઈઆ, છ, તલ, પાઉં, જાઉં, તાઉં, નાઉં, ઠાઉં.
અપભ્રંશમાં આ વલણ પ્રાદેશિક હતું. - ૮ સૂ” ને “હું”. આનાં ઉદાહરણ ઉપર “વનિવિકાસમાં ૭ (૧૧)માં આપ્યાં છે.
૯. સંયુક્ત વ્યંજનનું એકત્વ.
પૂર્વસ્વરદીધત્વ વિના : ઉપાંત્ય અક્ષર પછી-નવી; (પ્રત્યયમાં) એવઠ, કેવડ, જેવડ, તેવડ; એનુલ, કેસુલ, તેલ: બપીકી; કરત (છંદમૂલક ?) આદ્ય અક્ષર પછી–અનુ, કટરિ, કટાય, કણિઓર, પઠાવ, લેખાય. અકારાંત મું. ષષ્ઠી એકવ. ને “સ” પ્રત્યય, ભવિષ્યને “ઈહ” પ્રત્યય.
પૂર્વસ્વરદી ત્વ સાથે નીસાવરણ; અકારાંત પુ. વઠી એકવચનને “આંસુ” પ્રત્યય, ભવિષ્યને “ઈમ્' પ્રત્યય; “સાવ.” અપભ્રંશમાં આ વલણ અર્વાચીનતાનું ઘાતક હતું.
છંદમૂલક પરિવર્તન
અદ્ધિ, વિન્નાસિઅ, લ, ઉદ્ધભુએ; કિ, કરંત, તે કઈ ('કાઇને બદલે) એ છંદ જાળવવા લીધેલી છૂટનાં ઉદાહરણ છે. ટિપ્પણમાં કેટલેક સ્થળે આ બાબત ધ્યાન ખેંચેલું છે.
આખ્યાતિક અંગ અપભ્રંશમાં આખ્યાતિક રૂપ આખ્યાતિક અંગ અને પ્રત્યેનું બનેલું છે.
આખ્યાતિક અંગ (૧) આખ્યાતિક ધાતુમૂલક, (૨) યોગિક કે (૩) નામમૂલક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org