________________
અપભ્રંશ વ્યાકરણ
(પાઠાંતર : વાઁ નાયડુ, કેળ ઢોતિ પ્તિ મળ, તત્ત્વદ્, નવસા સુદ્િ ૧૧). ૪૩૪/૧ સાથે સરખાવે :
अहि- पेक्खणिज्जेण तक्खणं मामि तेण दिट्ठेण सिविणअ-पीएण व पाणिएण तण्ह चिचअ ण फिट्टा ||
(સપ્તશતક, ૧/૯૩)
૧૮૨
'
હે સખી, તે ક્ષણે, જોતાં તૃષ્ણા, છીપે જ નહીં' તેવદનીય તેને જોયાથી, જાણે કે સ્વપ્નમાં પાણી પીધાથી, તૃષ્ણા ન જ છીપી.’
૪૩૮/૨ સાથે સરખાવે :
पक्खुक्खे नह- सूइ-खंडणं भमर-भर- समुव्वणं । उय सहइ थरहरती वि दुब्बला मालइ च्चेव ॥
(વાલગ્ન, ૨૫૫)
‘ પાંખ(ના માર)થી ઊંચે ફેંકાવું, નખથી મ ંજરી તૂટવી, ભ્રમરને ભાર ઉપાડવેા--(એ બધુ) દૂબળી તે થરથરતી હોવા છતાં માલતી જ સહે છે.’
कंदुकखणणं निअ - देस लंडणं कुट्टणं च, कड्ढणं च । अइरता मांजट्ठा कि दुक्खं जं न पावेइ ॥
(સુકૃતસાગર), પત્ર ૯, ઉષ્કૃત-ગાથા ૧, તથા મારમાહા' પૃ. ૧૬૦૬ ગાથા ૧૨૯; પાઠાંતર : ‘અષ્ટ કઢણુ” ‘અઇરો મજિકે', 'પાવસિ.’ ૪૩૮/૩ સાથે સરખાવે :
जइ लोअ-गिंदिअं जइ अमंगलं जइ वि मुक्क- मज्जा | पुष्फइ - दंसणं तह - वि देइ हिअअस्स निव्वाणं ॥
(સપ્તશતક, ૫/૮૦)
લેકનિંદિત છે, અમંગળ છે, મર્યાદાહિત છે તે પણ પુષ્પવતીનુ દર્શાન હૃદયને નિવૃતિ આપે છે.'
'
लोओ जूइ जूर व अणिज्जं होइ होउ तं णाम ।
fe मिज्जसु पासे पुप्फबइ ण एइ मे णिद्दा ||
(સપ્તશતક, ૬/૨૯)
.
લેક નિદે છે? નિ ́દવા દે. અપવાદ થાય છે ? થવા દો. આવ પુષ્પવતી, પડખામાં સમા—મને ઊંધ નથી આવતી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org