SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦/૧ સાથે સરખાવા : मरगय-वन्नह पियह उरि पिय चंपय-पह - देह | कसवट्टइ दिन्निय सहइ नाइ सुवन्नह रेह || (કુમરપાલપ્રતિધ; પૃ. ૧૦૮) ભરક્તના વાન વાળા પ્રયના ઉર પર રા'પાની દેહાન્તિ વાળી પ્રિયા, સેટીના પત્થર પર સાનાની રેખા દીધી હોય તેવી શોભે છે.' ૩૬૦/૨ સાથે સરખાવે પરિશિષ્ટ " दे सुअणु पसिअ एहि पुणो वि सुलहाइँ रूसिअव्वाई | एसा मअच्छि मअलंछणुज्जला गलइ छण - राइ ॥ (સપ્તશતક, ૫/૬૬) (હે સુતનુ, અત્યારે પ્રસન્ન થા. રૂસણાં પછી પણ સહેલાઈથી લઈ શકાશે. મૃગાક્ષી, આ ય દ્રોવલ ઉત્સવરાત્રી વહી જાય છે.') ' ટીકાકાર ૢ મુળુને સ્થાને રે સુદ્ધ ‘સુભગ ' એવા પાઠ નોંધે છે. એ પાઠાંતર લેતાં પૂ` દળ નાયકને અને ઉત્તર દળ નાયિકાને સોધીને દૂતીએ કહેલા સમજવા. ટીકાકારે તેાંધેલું પાઠાંતર લેતાં ગાથાના ધ્રુવ દળના ભાવાથ હેમચંદ્રે આપેલા દુહાના પૂર્વાર્ધની નિકટ આવે છે. ‘વજ્રજાલગ્ન'ની એક ગાથાનું ઉત્તર દળ પણ આવા ભાવનુ છે : माण मा नडिज्जसु पाणसिणि गलइ छण - राई । માનંની, માતથી પીડા મા. ઉત્સવરાત્રી વહી જાય છે.’ ૩૩૦/૩ સ થે સરખાવે : Jain Education International (વજાલગ્ન, ૧૨/૩૫) कस्स न भिदइ हिययं अगंग-सर- धोरण व्व निवडती । बालाएँ वलिय लोयण फुरंत-मयणालसा दिट्ठी ॥ ‘બાલાની તીરછી આંખામાં સ્ફુરતા પ્રેમને લીધે અલસ બનેલી દૃષ્ટિ, અનંગની શરધારાની જેમ, પડતાં જ કાનુ` હૃદય ન ભેદે ? ’ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001466
Book TitleApbhramsa Vyakarana Gujarati
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year1993
Total Pages278
LanguageApbhramsa, Sanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Grammar, & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy