SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) દાનિક પાસુ યુક્તિયુકત છે, તેથી તેનુ' ખંડન કોઈ પણ કરી શકે તેમ નથી. તેના વિષે ટોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. પરંતુ જ્યાં ભૂગાળ, ખગાળ અને ખાદ્ય-અખાદ્ય પદાર્થોના પ્રશ્ન આવે છે ત્યાં અનેક પ્રકારના પ્રશ્નો ઉપસ્થિત થાય છે કારણ કે આ બાબતેામાં જૈન દન ઉપર સમયે સમયે અનેક પ્રકારના દબાણેા આવ્યા છે. ' ૧ અને તેથી જ આજના સદમાં આ પ્રશ્નોની યથાયેાગ્ય ચર્ચા કરવી આવશ્યક જણાય છે. વર્તમાન દૃશ્યમાન પૃથ્વી શુ ખરેખર દડા જેવી ગોળ છે? અને તે ફરે છે ખરી ? જૈન ભૃગાળ સામે આ બે પ્રશ્નો ખરેખર મહત્ત્વના કે જૈન સિદ્ધાંત પ્રમાણે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે અવકાશમાં મેરુ પર્વતની આસપાસ, સમભૂતલા પૃથ્વીથી લગભગ ૭૯૦ યેાજન થી ૯૦૦ ચેાજનની ઊંચાઈના પટ્ટામાં ફર્યા કરે છે. સૂર્ય અને ચંદ્રની ગતિ તથા સ્થાનાંતર વિગેરેની ખૂબ ઝીણવટભરી ગણતરી જૈન ગ્રંથામાં બતાવેલી છે અને આ ગ્રથામાં ભૂગાળ-ખગેળના પદાર્થાનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવતા ચિત્રા બનાવવાની પરંપરા જૈન હસ્ત -લખિત પ્રતામાં એછામાં એછી ૧૦૦૦ વર્ષ જૂની છે અને હજુ પણ તે પર‘પરા ચાલુ છે. ર જ્યારે પશ્ચિમમાં વિજ્ઞાનના જરાય વિકાસ થયા નહાતા અને તેને ખગેાળ વિશેનુ જરાય જ્ઞાન પણ નહતું તે સમયે ભારતીય સાંસ્કૃતિમાં અને ખાસ કરીને જૈન દાનિક પરપરામાં, આચાર્યોએ ખગાળ અને ભૃગાળ વિશેની વિસ્તૃત તથા ઝીણવટભરી માહિતી આપી હતી અને તે જ માહિતી પછીના જૈનાચાય એ પ્રકરણગ્રંથા તથા અન્ય ટીકાગ્ર’થામાં સ'ગૃહીત કરેલી છે. આમ છતાં તેએએ-જ શ્રૃદ્વીપના શાશ્વતા પદાર્થાના વનની સાથે સાથે, તત્કાલીન (તે સમયની) પૃથ્વી અને તેના આકાર વિગેરેનુ' જરા પણ વન આપ્યુ નથી. આથી તે સમયે બહુજન સમાજમાં પૃથ્વીના આકાર વિશે શા અભિપ્રાયા અથવા માન્યતાઓ હતી અંગે કોઈ જ સ્પષ્ટતા જણાતી નથી. બીજી તરફ વમાનમાં ભૂગેાળ-ખગાળના એટલા અધેા વિકાસ થયેલ છે કે તેને સૂર્યમાળામાં પૃથ્વીનું સ્થાન અને આકાર વિવિધ ઉપકરણાની મદદથી નકકી કરી આપેલ છે. એક તરફ પ્રાચીન જૈન આચાર્યાંનુ' જેમ આ અંગે સપૂ મૌન છે, બીજી તરફ વમાન જૈન વિદ્વાના કે જૈન આચાર્યાં પણ (આ અંગે) પૃથ્વીના ચોક્કસ આકાર તેમજ સ્થાન પરત્વે કોઇપણ જાતની સચાટ માહિતી આપી શકે તેમ નથી. કારણ કે વમાનમાં ઉપલબ્ધ જેટલુ પણ જૈન સાહિત્ય છે તેમાં આ અંગેના જરા સરખા પણ નિર્દેશ પ્રાપ્ત થતા નથી તેમજ તે ગ્રન્થેામાં જણાવ્યા પ્રમાણે ભરત ક્ષેત્ર સાધિક ૧૪૪૭૧ યેાજન લાંબુ અને પરણ્ યાજન ૬ કળા પહેાળુ છે. વમાન ભારત દેશને ભરતહોત્ર કહી શકાય તેમ નથી કારણ કે જૈનગ્રંથેામાં આવતા ભરતક્ષેત્રના વર્ણનની સાથે—આજની પરિસ્થિતિના જરા પણ મેળ નથી. આથી જ આજના જૈન વિદ્વાના અને આચાર્યાં વમાન પૃથ્વીને ભરતોત્રના દક્ષિણભાગના મધ્ય ખડના એક ભાગ માને છે. १. तीर्थकर मई ૨૨૮૭, પૃ. . 2. Jain cosmology has inspired many descriptions of this kind. There is tradition of manuscript illustration more than 1000 years old, which despite its age remains amazingly fresh. (The Jain Cosmology Coverpage-2. also a Jain Education International – For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001447
Book TitleJambudweeplaghusangrahani
Original Sutra AuthorHaribhadrasuri
AuthorNandighoshvijay, Udaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages142
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Geography, P000, & P030
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy