SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) જ્ઞાનના આધારે જ ત્યાર પછીના મહાન આચાર્યાએ પ્રકરણગ્ર ચેની રચના કરી છે. આ આ લઘુસંગ્રહણી અથવા જ બૂઢીપ-સ’ગ્રહણી નામના અપૂ ́ગ્રંથ, યાકિનીમહત્તરાનૂનુ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની રચના છે. આ ગ્રંથમાં તેએશ્રીએ દશ દ્વાર વડે, જ'બૂદ્વીપ અને જમૂદ્રીપમાં આવેલ પદાર્થાનું સંક્ષેપમાં વર્ણન કરેલ છે. જ મૂઠ્ઠીપનું સ્થાન : જૈન પર'પરાનુસાર બ્રહ્માંડ (લાક)ના ત્રણ ભાગ છે. ઉપરના ભાગને ઉદ્ધવ લેાક કહે છે, અને મધ્યભાગને તિતિલાક કહે છે, નીચેના ભાગને અધેાલેક કહે છે. ઉદ્ધ લેાકને દેવલેાક પણ કહેવામાં આવે છે. અને ત્યાં વૈમાનિક દેવાને વાસ છે. અધેાલાકમાં સાત નારક પૃથ્વીએ છે, તેમાં નારકના જીવો હોય છે. તેમાંથી પ્રથમ રત્નપ્રભા નારકનાં, અમુક વિભાગમાં ભવનતિ જાતિના દેવા, તથા તેના સૌથી ઉપરના ૧૦,૦૦૦ ચેાજનના વચલા ૮૦૦૦ યાજનમાં વ્યતર જાતિના દેવા અને ઇંક ઉપરના ૧૦૦૦ યાજનમાંથી વચલા ૮૦૦ યેાજનમાં વાણુષ્યતર જાતિના દેવા રહે છે. તિÁલાકમાં અસંખ્ય દ્વીપ અને સમુદ્રો આવેલા છે. તેમાં સૌથી મધ્યમાં વર્તુળાકાર જ'બૂદ્વીપ આવેલો છે. તેના વિસ્તાર ( પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ) ૧,૦૦,૦૦૦ યેાજન છે. તેના મધ્યભાગ્યમાં ૧,૦૦,૦૦૦ યાજન ઊંચા અને લગભગ ૧૦,૦૦૦ યાજનના વિસ્તારવાળા મેરૂપ ત છે. ૧. જો કે આ રચના યાકિનીમહત્તરાનૂનુ આચાર્યં ભગવાન શ્રીહારભદ્રસૂરિજી મહારાજની જ છે કે બીજા કેાઈ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની છે, તે કહેવુ મુશ્કેલ છે છતાં ચાલુ પર’પરા તથા પ્રસ્તુત ટીકાના કર્તા પ. પૂ. આ. શ્રી વિજયાદયસૂરીશ્વરજી મ. સા.ના કથન અનુસાર અહીં વિધાન કરેલ છે. આમ છતાં, પ્રે. હીરાલાલ રસીકદાસ કાપડિયાએ લખેલ અને સયાજી ગ્રંથમાળામાં પ્રસિદ્ધ થયેલ · શ્રી હરિભદ્રસૂરિ' પુસ્તકમાં રૃ. ૫૦ માં જણાવ્યા પ્રમાણે – ‘ જ બૂઢીપ સંગ્રહણી ’ના કર્તા તરીકે યાકિનીમહાસૂનુ શ્રી હરિભદ્રસૂરિજીના ઉલ્લેખ પીટન, મ. કિ. મહેતા, મ. ન. દોશી, ૫. હરગાવિદદાસ, ૫. કલ્યાણવિજયજી, ૫. બેચરદાસ દોશી વિગેરેએ કર્યાં છે પર`તુ તેજ પુસ્તકના રૃ. ૪૮ ઉપર ‘ગણુહરસદ્ધસયગ’ઉપરની શ્રી સુમતિગણિની વિ. સં. ૧૨૯૫ માં સ`સ્કૃતમાં રચેલ બૃહવૃત્તિમાં ગાથા-૫૫ની ધૃવૃત્તિમાં તેએએ ભગવાન શ્રી હરિભદ્રસૂરિ મહારાજની કૃતિઓની યાદી આપી છે તેમાં ‘સંગ્રહણી વૃત્તિ ’ ના ઉલ્લેખ છે પરંતુ ‘ જ બૂઢીપ સગ્રહણી ’ના ઉલ્લેખ નથી. આ ‘ સ‘ગ્રહણી વૃત્તિ' શબ્દમાંના સંગ્રહણી શબ્દથી કઈ સંગ્રહણી લેવી એની પણ કેઇ સ્પષ્ટતા નથી. ટૂંકમા આ લઘુ સ’ગ્રહણી (જ'બૂઢીપ-સ’ગ્રહણી ) ના કર્તા સૂરિપુર’દર યાકિની મહત્તરા સૂનુ ભગવાન હરિભદ્રસૂરિજી જ છે, તે અંગે કોઈ સખળ પ્રાચીન પુરાવા ઉપલબ્ધ નથી. ૨. દેવાની વાત અત્યારના લોકોને અસત્ય લાગે, પરતુ પશ્ચિમમાં ચાલતા E.S, P. સ'શેાધનામાં, પ્રયાગે. દરમ્યાન કેટલાક મનુષ્યા-પેાતાના પૂભવનું જે વર્ણન કરે છે, તે જૈન શાસ્ત્રોમાં દર્શાવેલા વનની સાથે ૧૦૦ ટકા મળતું આવે છે. આ માટે જુએ વિજ્ઞાન અને અધ્યાત્મ લેખક : મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ, : 3. जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः ||७|| द्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः ॥ ८॥ तन्मध्ये मेरुनाभिर्वृतो योजनशतसहस्रविष्कम्भो जम्बूद्वीपः ||९|| Jain Education International ( તત્ત્વાર્થસૂત્ર–અધ્યાય—૨ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001447
Book TitleJambudweeplaghusangrahani
Original Sutra AuthorHaribhadrasuri
AuthorNandighoshvijay, Udaysuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1988
Total Pages142
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Geography, P000, & P030
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy