________________
ડો. જાગૃતિ પંડયા
17 અર્થાત્, (ઉત્તમ પાત્રની ગતિ દૌર્ય અને સ્થૌર્યવાળી, મધ્યમ પાત્રોની ગતિ મધ્યમ હોય છે, અને અધમસાધારણ પાત્રની દ્રતા ગતિ છે. સર્વ પ્રમાણે એટલે કે, પાત્રોની ચિત્તવૃત્તિ પ્રમાણે સ્થિર, મધ્ય ને કુતરૂપ ત્રિવિધ લયને પ્રગ કર જોઈએ. (૨૩) વિલંબિત નાટ્ય. (૨૪) કુતવિલખિત નાટ્ય (૨૫) અંચિત.
ના.શા. અનુસાર ૧૦૮ કરણ પૈકી ૨૩ મું કરણ અંચિત છે. તેમાં પગને સ્વસ્તિક આકારમાં રખાય છે. જમણા હાથને કટિહસ્ત તથા ડાબા હાથને વ્યાવૃત્ત ને પરિવૃત્ત કરી નાક પાસે અંચિત કરવાથી તે મુદ્રા બને છે. ૨૮
व्यावृत्तपरिवृत्तस्तु स एव तु करो यदा ॥ अञ्चितो नासिकाने तु तदञ्चितमुदाहृतम् ।
– (ના. શા. –૪. ૮૩ ૫, ૮૪ A) એટલે કે, તે જ હાથ (અર્ધસ્વસ્તિક કરણની અવસ્થામાં કરિહસ્ત મુદ્રાવાળે હાથ) જ્યારે ક્રમશઃ વ્યાવૃત્ત તથા પરિવૃત્ત રાખવામાં આવે ને પછી તેને નાસિકાના અગ્રભાગ તરફ નમાવવામાં આવે, તેને “અંચિત કરણ કહે છે.
વળી, ના. શા. – અધ્યાય-૮ માં, મસ્તકના તેર અભિનયે ગણાવતાં, આઠમા અભિનય તરીકે “અંચિતનો ઉલ્લેખ છે. ૨૮ ( ૮. ૧૭ ) તેનું લક્ષણ છે
किञ्चित् पावनतग्रीवं शिरो विज्ञेयमञ्चितम् । व्याधिते मूर्च्छिते मत्ते सचिन्ते दुःखिते भवेत् ॥
– (ના. શા. - ૮૩૦) અર્થાતું, જેમાં ડોકને બાજુ પર સહેજ નમાવવામાં આવે તે મસ્તક ને અચિત કહે છે. તેને અભિનય વ્યાધિયુક્ત, મૂછિત, મત્ત અને ચિંતામાં રહેલી વ્યક્તિને લઈને થાય છે.
અહીં, “ક્ષત્તેિ ટુ વિતે મત’ ને સ્થાને “વિત્તાવાં હનુઘાળમ' એ પાઠ પણ છે. તદનુસાર, ચિંતાતુર વ્યક્તિ હાથ પર દાઢી ટેકવી માથું નીચું રાખે તે મુદ્રા “અંચિત છે. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org