SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ડા. જાગૃતિ પડયા તથા, તની, મધ્યમા ને અનામિકા એ ત્રણ આંગળી એકસરખી રીતે ફેલાયેલી હાય ને કનિષ્ઠિકા ઊંચી ઊઠેલી હાય તથા અંગુઠા વાંકે રહે તે હંસપક્ષ નામે હસ્તાભિનય છે. હુ‘સાવલિકને હુ...સત્રક ને 'સપક્ષ સાથે એકરૂપ માની શકાય કે કેમ તે એક પ્રશ્ન છે. પરતુ વાણીભૂષણુ શ્રી રતનમુનિએ ૩ આ અગે નોંધ લીધી છે. (૬) ચંદ્રોદ્ગમનદન ને સૂર્યંદગમનદનને અભિનય (૭) ચ`દ્રાગમદન ને સૂયંગમદનના અમિનય (૮) ચંદ્રાવરણદર્શીન ને સૂર્યાવરણદર્શનના અભિનય (૯) ચંદ્રાસ્તદન ને સૂર્યાસ્તદનના અભિનય (૧૦) ચદ્રમ`ડલ, સૂર્ય મ`ડલ, નાગમ`ડલ, યક્ષમ`ડલ, ભૂતમંડલ, રાક્ષસમડલ, ગધવ મ`ડલના ભાવેાના અભિનય. 115 અહી, ૬ થી ૯ એ ચાર પ્રકારની નાટ્યવિધિમાં ચંદ્ર તથા સૂના ઉદયથી માંડીને અસ્ત સુધીની તેમની સ્થિતિ - ગ્રહણસુદ્ધાં અંગેના અભિનય છે, જ્યારે ૧૦મી નાટ્ય વિધિમાં ચદ્ર, સૂર્ય વગેરેના મડલાકાર અભિનય જણાય છે. ના. શા.ના ૧૧મા અધ્યાયમાં આકાશગમ`ડલ અને ભૌમમ‘ડેલ એ બે પ્રકાર નીચે દસ દસ એમ કુલ ૨૦ પ્રકારના મંડલનું વર્ણન છે.૨૪ પર`તુ ઉપરિન જી મડલથી તે ભિન્ન છે. જો કે, વાણીભૂષણ શ્રીરતનમુનિએપ ના. શા.માં ગાંધવ મ`ડલ હાવા અગેની નોંધ આપી છે ખરી, -- (૧૧) પ્રવિલ સ્મિત અભિનય આમાં વૃષભ ને સિંહ તથા ઘેડા અને હાથીની લલિત ગતિને અભિનય. Jain Education International ડો. રાઘવન (પૃ. ૫૭૩) જણાવે છે તેમ, ત્રીજી નાિિવધની જેમ આ પણ પ્રાણીઓને લગતા અભિનય છે. ફેર એટલે કે, અહી’ પ્રાણીઓની ગતિ મદ, મધ્યમ ને દ્રુત એ ત્રણ પ્રકારે વર્ણવી છે. ના. શા.ના ચાથા અધ્યાયમાં ૧૦૮ કરણુ નિરૂપતાં ૬૮મા કરણ તરીકે ગજકીતિક, ૮૯મા કરણરૂપે સિહવિક્રીડિત તથા ૧૦૪ મા કરણ તરીકે વૃષભક્રીડિતનું' નિરૂપણ છે. જો કે, તેમની સાથે આ અભિનયપ્રકારને મૂકી શકાય કે કેમ? તે વિચારવુ` રહ્યું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001431
Book TitleJain Agam Sahitya
Original Sutra AuthorN/A
AuthorK R Chandra
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1992
Total Pages330
LanguagePrakrit, Hindi, Enlgish, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & agam_related_articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy