SearchBrowseAboutContactDonate
Page Preview
Page 927
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ કરના ફકીરી કચા દિલગીરી સદા મગન મન રહે(હ)નાજી. કર્તા મટે તા છૂટે કર્મ, એ છે મહા ભજનના મર્મ, જો તું જીવ તેા કર્તા હરિ, જો તું શિવ તા વસ્તુ ખરી, તું છે! જીવ ને તું છે નાથ, એમ કહી અખે ઝટકથા હાથ. શ્રીમદ્ રાજચંદ્ર કાલ જ્ઞાનાદિક થકી, લહી આગમ અનુમાન; ગુરુ કરુના કરી કહત હૂં, શુચિ સ્વરોદયજ્ઞાન. कि बहुणा इह जह जह, रागद्दोसा लहु विलिति, तह तह पर्याट्ठअव्वं, एसा आणा जिणिदाणम्. [અખાજી, અક્ષય ભગત કવિ] [સ્વરોદયજ્ઞાન-ચિદાન દેજી] [કીર] Jain Education International કીચૌ કનક જાકે, નીચસૌ નરેસપદ, મીચસી મિતાઈ, ગરુવાઈ જાકે ગારસી; જહરસી જોગ જાતિ, કહરસી કરામાતિ, હહરસી હૌસ, પુદ્ગલ બિ છારસી; જાલસૌ જગબિલાસ, ભાલસી ભુવનવાસ, કાલસૌ કુટુંબકાજ, લેાકલાજ લારસી; સીઠસૌ સુજસુ જાને, બીસૌ બખત માર્ગે, ઐસી જાકી રીતિ તાહિ, બંદત બનારસી. કોઈ માધવ લ્યો, હાંરે કોઈ માધવ લ્યો. [શ્રીમદ્ ભાગવત] गुरुणो छंदाणुवत्तगा [સૂત્રકૃતાંગ પ્રથમ શ્રુતસ્કંધ દ્વિતીય અધ્યયન ગાથા ૩૨] ગુરુ ગણધર ગુણધર અધિક, પ્રચુર પરંપર ઔર; વ્રત તપધર, તેનું નગનધર(તર) વંૌ વૃષ સિરમૌર. [સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા-પં. જયચંદ્રકૃત અનુવાદનું મંગલાચરણ] ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન; મત (તિ) મદિરાકે પાનસે (સૌ) મતવારા સમ” (સમુઝ) ન. [સમયસાર નાટક ગ્રંથ સમાપ્તિ અને અંતિમ પ્રશસ્તિ ચરમાવર્ત હા ચરમ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોષ ટળે વળી દૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. ૧ પરિચય પાતિક ઘાતિક સાચું રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ, મનન કરી રે, પરિશીલન નયહેત. ૨ મુગધ સુગમ કરી સેવન લેખવે રે, સેવન અગમ અનુપ; દેજો કદાચિત સેવક યાચના રે, આનંદધન રસરૂપ. ૩ [આનંદધન ચેાવીશી-સંભવનાથજિન સ્તવન [ઉપદેશરહસ્ય, યોાવિજય૭] ૩૫૮૨૪ ચલઈ સા બંધે [ ? ] ચાહે ચકોર તે ચંદ્રને, મધુકર માલતી ભાગી રે; તેમ વિ સહજ ગુણે હાયે, ઉત્તમ નિમિત્ત સંજોગી રે. [આઠ યાગષ્ટિની સજ્ઝાય. પ્રથમ દૃષ્ટિ ગા. ૧૩–ચશેાવિજયજી] ચિત્રસારી ન્યારી, પરજંક ત્યારૌં, સેજ ન્યારી, ચાદર ભી ન્યારી, દેહાં જૂઠી મેરી થપના; ૨૫:૩૭ For Private & Personal Use Only ૩૦૨-૭ [સમયસાર નાટક—મ′દ્વાર ૧૯, પૃ. ૨૩૪-૫] ૬૦૫-૩ ૨૬૩-૨૭ ૫૩૧-૨૦ ૧૬૧૮ ૬૪૧-૩૨, ૭૮૦-૮ ૭૬૫–૧૯ ૬૩૧-૩૦, ૬૬૨-૧૫ ૭૭૨–૨૮ ૬૬૨-૧૨ www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy