________________
૫૮૬
હે જીવ ! આટલેા બધા પ્રમાદ શે?
શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વીતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે.
સર્વજ્ઞદેવ.
નિગ્રંથ ગુરુ. દયા મુખ્ય ધર્મ.
સર્વજ્ઞે અનુભવેલા એવા શુદ્ધઆત્મપ્રાપ્તિના ઉપાય શ્રી ગુરુ વડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મપ્રાપ્તિ કરે.
(૧) મેાક્ષમાર્ગનું અસ્તિત્વ.
આસ.
ગુરૂ. ધર્મ.
ધર્મની યાગ્યતા.
કર્મ.
યથાજાતર્લિંગ સર્વવિરતિધર્મ. દ્વાદશવધ દેશિવરતિ ધર્મ. દ્રવ્યાનુયાગ સુસિદ્ધસ્વરૂપવૃષ્ટિ થતાં, કરણાનુયાગ સુસિદ્ધ–સુપ્રતીત વૃષ્ટિ થતાં, ચરણાનુયાગ સુસિદ્ધ-પદ્ધતિ વિવાદ શાંત કરતાં, ધર્મકથાનુયાગ સુસિદ્ધ–ખાળહેતુ સમજાવતાં.
૭૬૫
જીવ.
અજીવ.
પુણ્ય.
પાપ.
આસવ.
સંવર.
}
શ્રીમદ્ રાજચંદ્ર
૭૬૪
Jain Education International
શુદ્ધ આત્મદૃષ્ટિ થવાનાં અવલંબન છે.
(ર) પ્રમાણ.
નય.
અનેકાંત.
લેક
અલેક.
અહિંસા.
સત્ય.
અસત્ય.
બ્રહ્મચર્ય.
અપરિગ્રહ.
આજ્ઞા.
વ્યવહાર.
(૧)
નિર્જરા.
અંધ.
મેક્ષ.
જ્ઞાન.
દર્શન.
ચારિત્ર.
તપ.
.
ગુણ. પર્યાય.
મુનિત્વ.
ગૃહધર્મ.
સંસાર.
પરિષ.
એકદ્રિયનું અસ્તિત્વ. ઉપસર્ગ.
૭૬
ૐ સર્વજ્ઞાય નમઃ નમઃ સદ્ગુરવે પંચાસ્તિકાય
સં. ૧૯૫૩
For Private & Personal Use Only
સં. ૧૯૫૩
(૨)
આગમ.
સંયમ.
વર્તમાનકાળ.
ગુણસ્થાનક.
દ્રવ્યાનુયાગ.
કરણાનુયાગ.
ચરણાનુયાગ.
ધર્મકથાનુયાગ.
૧ સેા ઇન્દ્રોએ વંદનિક, ત્રણ લેાકને કલ્યાણકારી, મધુર અને નિર્મળ જેનાં વાકય છે, અનંત જેના ગુણા છે, જેમણે સંસારને પરાજય કર્યાં છે એવા ભગવાન સર્વજ્ઞ વીતરાગને નમસ્કાર.
૧. જુઆ આંક ૮૬૬,
સં. ૧૯૫૩
www.jainelibrary.org