________________
વર્ષ ૧૭ મા પહેલાં
૧૫
દેહરા
જ્ઞાની કે અજ્ઞાન જન, સુખ દુઃખ રહિત ન કેય; જ્ઞાની વેદે પૈર્યથી, અજ્ઞાની વેદે રાય.
મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય; વીતરાગ વાણી વિના, અવર ન કેઈ ઉપાય.
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરેગનાં, કાયરને પ્રતિકૂળ.
જન્મ, જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કહ્યાં, રાગ દ્વેષ અણહેતુ.
નથી ધર્યો દેહ વિષય વધારવા નથી ધય દેહ પરિગ્રહ ધારવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org