________________
૯૧.
૯૨.
નાહિમ્મત થઈશ નહીં. શુદ્ધ સચ્ચિદાનંદ, કરૂણામય પરમેશ્વરની ભકિત એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું પત્નીનું, માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તો આજના દિવસની તે સુગંધી છે. જેને ઘેર આ દિવસ કલેશ વગરનો, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર
- ૨૪
Jain Education Internatiotfær Private & Personal Use Onlyww.jainelibrary.org